________________
૩}}
જૈન દર્શનના કમ વાદ
વવામાં યા આરેાગ્યવૃદ્ધિમાં લાભદાયક થતું નથી. તેવી રીતે અઢાર દૂષણ રહિત અરિહંત પરમાત્મારૂપી ભાવવૈદ્યે ફરમા વેલ આજ્ઞાથી વિપરીત રીતે વતી પાપપ્રવૃત્તિના ત્યાગ, કષાય રહિત દશા, અને બાહ્ય ચારિત્રવાળી આત્મદશા, તે મિથ્યાત્વદશા હોવાથી તેનાવડે અઢાર દૂષણરૂપ ભાવિષમા રીના આત્મામાંથી આત્ય'તિક નાશ થઈ શકતા નથી.
જીવાદિ તત્ત્વોને ખાદ્ય નેત્રોથી યા અન્ય ઇન્દ્રિયાથી ચા મનદ્વારા સાક્ષાત્ દેખી શકાતાં નથી. કારણ કે તે ઇન્દ્રિ ચાના બળની બહાર છે.
તે તત્ત્વાને સાક્ષાત્ તા તેજ દેખી શકે કે જેઓ પૂર્ણ તયા રાગદ્વેષથી દૂર છે, અને જેએમાં પેાતાના અનંત— જ્ઞાનરૂપ સ્વભાવ તે પૂરેપૂરા પ્રગટ થઈ ચૂકયો છે. એવા સજ્ઞ વીતરાગ મહાપુરૂષાના વચનાનુસાર ઉપરાક્ત તત્ત્વના સ્વરૂપમાં લેશ માત્ર પણ અશ્રધા યા વિપરીત પ્રરૂપણાને મિથ્યાત્વ કહેવાય છે.
જીવ, અનાદિ સ`સારદશામાં જગતના સઘળા બનાવા –ભાવા અને પ્રવૃત્તિઓના નિણ્ય કર્યા કરતા છતા પણુ, માત્ર પેાતાના વાસ્તવ્ય સ્વરૂપ સબંધી અનિય અર્થાત્ વિપરીત શ્રદ્ધાન વડે જ દુ:ખી થઈ રહ્યો છે. અને એજ અનત સ'સાર દશાનું ખીજ છે, સર્વાં દુ:ખાનું મૂળ છે, જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે.
ગમે તેવા મ`દકષાયી આત્માને પણ મિથ્યાત્વદશામાં