________________
૩૬૮
જૈન દર્શનને કર્મવાદ ગુણવંતપુરૂષના વચનને પ્રમાણ કરનારાઓમાં પણ મિથ્યાત્વ ગણાતુ નથી.
આત્મા નથી જ, છે તે ક્ષણિક છે, આત્મા ક્તનથી, ભક્તા નથી, મોક્ષ એ કલ્પના માત્ર છે, સત્ય નથી, અને મેક્ષ માટે કઈ ઉપાયજ નથી, એમ છ પ્રકારનું આ અભિગ્રહિક મિથ્યાત્વ છે.
(ર) જેઓ સત્યપદાર્થોને તત્વરૂપે સ્વીકારવામાં મંદબુદ્ધિના કારણે એમ માને છે કે સર્વદે દેવ છે, કેઈને મિથ્યા નહિં કહેવા, સર્વસાધુ ગુરૂ છે, અને અસર્વોએ પ્રરૂપિત ધર્મ પણ સાચે છે. આવું માનનારાઓમાં પિતાના દર્શનને આગ્રહ નથી, અન્ય દર્શને પ્રત્યે દ્વેષ નથી, તે પણ વસ્તુતઃ ઉજળું એટલું દુધ માનનારની માફક સત્યાસત્યને અવિવેક હોવાથી આવા મનુષ્ય “અનભિગ્રહિક મિથ્યાત્વી” કહેવાય છે. ભિન્નભિન્ન પદાર્થની અપેક્ષાએ તે અનેક ભેદે છે.
(૩) સર્વજ્ઞ વચનાનુસાર તત્વતત્વને યથાસ્થિતિ જાણવા છતાં પણ ગષ્ઠામાહિલની માફક દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાલા બની, અસત્યને પક્ષ કરનારા “આભિનિવેશિક મિથ્યાત્વી” કહેવાય છે. તે અનેક રીતે હોઈ શકે છે.
() અતિસૂક્ષમ આદિતને સમજી નહિ શકવાથી સર્વજ્ઞવચનની સત્યતામાં લેશમાત્ર પણ સંયશવાળા બની