________________
૩૫
જૈન દર્શનને કર્મવાદ અવલંબિત છે. તે ક્ષપશમ દરેક જીવને કોઈ સમયે વધે છે, અને કેઈ સમયે ઘટે છે. અને તે સમયે તેટલે ને તેટલે પણ રહે છે. માટે ક્ષયપશમની વૃદ્ધિએ વિશેષ વ્યાપારવાળું, ક્ષયે પશમની હાનિએ ન્યૂન
ગવ્યાપારવાળું, અને પશમની વૃદ્ધિ કે હાનિ ન થાય ત્યાં સુધી તેના તે જ ગવ્યાપારવાળું ગસ્થાનક
જીવમાં વતે છે. જેથી એક જીવને પણ વીર્યંતરાય કર્મના ક્ષપશમની હાનિ વૃદ્ધિ અનુસાર, પ્રતિ સમય પ્રાપ્ત વેગ
સ્થાનકે વિવિધ પ્રકારનાં હેવાથી, પ્રતિસમય ગ્રહણ કરાતી કામણ વર્ગણાના પ્રદેશસમુહની સંખ્યા પણ ન્યૂનાધિક હોય છે. અને જે સમયે યેગસ્થાનકની હાનિવૃદ્ધિ ન થાય તે સમયમાં જ પ્રદેશસમુહોની સંખ્યા સમાન હોય છે.
આ સર્વ હકીકતને તાત્પર્ય એ જ છે કે બધા સંસારી જેમાં માનસિક, વાચિક અને કાયિક ગવ્યાપાર એક સરખે નહિ વર્તતે હોવાથી તથા કઈ એક અમુક જીવમાં પણ પ્રતિસમય વર્તતા એગ વ્યાપારની. ભિન્નતા હેઈ શકવાથી, પ્રદેશબંધ અસમાનપણે થાય છે.
આ રીતે ઊંચે, નીચે, અને તીરછે એમ બધી દિશામાં રહેલ આત્મ પ્રદેશવડે સ્વજીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા સ્થિર કર્મ સ્કંધને જીવ ગ્રહણ કરે છે. ગતિવાળા સ્ક અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી. પ્રદેશબંધ સમયે એટલે કે કાશ્મણ વર્ગણના પુદ્ગલ સ્કંધ ગ્રહણ સમયે