________________
સ્થિતિબંધ–રસબધ અને પ્રદેશખધ
૩૫૫
એછા વીય વ્યાપારવાળા ભત્ર પ્રથમ સમયે વત્ત માન સૂક્ષ્મ નિગોદીઆ જીવને જ હાય છે. તે ઉપરાંત અધિક અધિક વીય વ્યાપારવાળાં અન્યઅન્ય જીવાનાં બીજા' પણ યાગસ્થાનક હાવાથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાનક પત પૂર્વ પૂર્વથી અધિક અધિક વીય વ્યાપારવાળાં સ મળીને અસભ્ય ચેાગસ્થાનક થાય છે.
સ'સારી જીવાની સંખ્યા અનંત હાવા છતાં પણ સરખે સરખા ચેગસ્થાનકવાળા જીવા ઘણા હેાવાથી સઘળા જીવાની અપેક્ષાએ કેવલજ્ઞાનીએ દૃષ્ટ, સઘળાં ચેાગસ્થાનકાની સખ્યા અનંત નહિ હેાતાં અસખ્ય જ છે.
એકેન્દ્રિયથી માંડી પ'ચેન્દ્રિય જાતિ સુધીના જીવામાં ઉપરોક્ત અસખ્ય ચેાગસ્થાનકો પૈકી તે તે જાતિને ચેાગ્ય જઘન્યયેાગસ્થાનક અને ઉત્કૃષ્ટયેાગસ્થાનક, કેટલા વીર્યા‘શયુક્ત ચેાગ્યવ્યાપારવાળું હાઈ શકે, તથા સ જીવ આશ્રયી જઘન્ય ચેાગસ્થાનકથી સત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં પ્રત્યેક ચેાઞસ્થાનકમાં વતંતા યાગવ્યાપારનું પ્રમાણ પણ કેટલા વીર્યાં શયુક્ત હોય, તેની વિસ્તૃત હકીકત શતકનામા પાંચમ કમ ગ્રંથ, પ'ચસંગ્રહ, અને કમ્મપયડી આદિ ગ્રંથાથી જ સમજી શકાય છે.
દરેક જીવામાં સ્વાતિયેાગ્ય જઘન્ય ચેગસ્થાનકથી ઉત્કૃષ્ટ યોગસ્થાનક સુધીનાં કોઈ અમુક જ ચેાગસ્થાનક પ્રતિ સમયે સદાને માટે ૨૩, એવા નિયમ નથી. કારણ કે ચેગપ્રવૃત્તિને આધાર વીર્યાં તરાય કર્માંના ક્ષયાપશમ પરજ