________________
૨૯૨
જૈન દર્શનના કર્મવાદ
અને જ નહિ. આ હિસાબે સૂક્ષ્મનિગોઢિયાજીવથી પ્રારંભી, સ` આત્મામાં અલ્પાંશે યા અધિકાંશે પણ, ઉપરોકત ગુણ્ણાનુ અસ્તિત્વ સદાને માટે પ્રગટ જ હોય છે.
આ સિવાય અવધિજ્ઞાનાવરણીય, મનપવજ્ઞાનાવરણીય, ચક્ષુદ નાવરણીય અને અધિદશનાવરણીય, સદાને માટે આત્મામાં ક્ષયે પશમપણે જ વેદાય એવા નિયમ નથી. પરંતુ ક્ષયેાપશમે વેઢાય ત્યારે તે તે પ્રકૃતિએ વડે રોકાતા ગુણાનુ તે તે પ્રકૃતિઓના ક્ષયાપશમાનુસાર, તેટલે તેટલે અંશે પ્રગટપણું હાય છે. તથા સજ્વલન કષાયની ચાર પ્રકૃતિએ અને નવ નાકષાય તે સત્તામાં હાતે છતે પણ, પ્રતિસમય તેના ઉદ્દય તે જ છે, એવા નિયમ નથી. તેઓના ઉદ્દય ન હાય, ત્યારે તે, તે પ્રકૃતિએ અલ્પમાત્ર પણ ગુણ્ણાના ઘાત કરનાર થતી નથી. પણ જ્યારે ઉદયપણે વત્તતી હાય ત્યારે તે તે પણ ચાપશમપણે જ વેઢાય છે.
ઘાતીકમ ની પ્રકૃતિએ પૈકી જે પ્રકૃતિએ સદાને માટે ક્ષયાપશમપણે જ વેદાય છે, અને જે પ્રકૃતિએ ક્ષયાપશમપણે પણ વેદી શકાય, તે પ્રકૃતિને દેશઘાતી પ્રકૃતિએ કહેવાય છે. અને જે ક પ્રકૃતિ કદાપિ પણ ક્ષયાપશમ પણે વેદાતી નથી, તથા જેના ઉદયથી ગુણના સથા રાધ થાય છે, વળી જે પ્રકૃતિના સર્વથા ક્ષયે જ ગુણનુ પ્રગટપણું છે, તે ક પ્રકૃતિને સઘાતી પ્રકૃતિએ
કહેવાય છે.
માહનીય કમ ની પ્રકૃતિએ ( સજ્વલન કષાય તથા