________________
૩૧૪
જૈન દનના કર્મવાદ
ભવવામાં ભિન્ન ભિન્ન અધ્યવસાયે કારણરૂપ છે. ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ અનેક કારણેાની આત્મા પર થતી અસરને લઈને જ અધ્યવસાયેાની ભિન્નતા થાય છે.
આયુષ્કમ સિવાય સાતે કમના અખાષાકાળનુ` પ્રમાણ ઉપર કહ્યા મુજબ ચાક્કસ હાવાથી તે સાતે ક્રમના અખાધાકાળ અને ભાગકાળ બન્ને મળીને સ્થિતિકાળની ગણુત્રી કહી છે. એટલે જેમકે મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની કહી છે, તેમાં સાત હજાર વર્ષ અનુય કાળના અને સાત હજાર વર્ષ` ન્યૂન સિત્તેર કાડાકોડી સાગરોપમ નિષેક (ભાગ્ય) કાળના, એમ અખાધાકાળ અને નિષેકકાળ અને મળીને સિત્તેર કાડાકીડી સાગરોપમની ગણત્રીએ ઉત્કૃષ્ટ સ્થિતિબધ કહ્યો છે. એ રીતે શેષ છ કના સ્થિતિમધને અંગે પણ સમજવું,
આયુષકમના અખાધાકાળનું પ્રમાણ નિયત નહિ. હાવાથી તે કમના સ્થિતિમધ અમાધાકાળ રહિત કહ્યો છે. આયુકમ અગે કહેલી સ્થિતિખંધની ગણત્રી આયુ ભાગવટાના પ્રારંભથી પૂર્ણતા થતાં સુધીની સમજવી. ઉદયકાળ સિવાયની ગણત્રી આયુના સ્થિતિ ધમાં નથી. એટલે આયુ:ક્રમ ના અખાધાકાળ ઉપરોક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ સાથે જોડયા નથી.
વર્તીમાન કાળે ભાગવાતા આયુષ્યના સમયે બધાયેલ, પરભવના આયુને અખાધાકાળ, તે વતમાન આયુ જેટલુ" શેષ રહે તેટલા સમજવા. તેમાં અ`તમુર્હુતના આયુવાળ