________________
૩૧:
જૈન નનાકવાદ
છે. એ પ્રમાણે દરેક કમ અંગે સમજવુ, સ્થિતિખ ધ જેમ
...
*ઉત્કૃષ્ટ અને જઘન્ય એ પ્રકારે કહ્યો, તેમ અખાધાકાળ પણુ ઉત્કૃષ્ટ અને જધન્ય એ પ્રકારે સમજવા. ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્કૃષ્ટ અબાધાકાળ અને જધન્ય સ્થિતિએ જધન્ય અખા ધાકાળ હેાય છે. દરેક કર્મીના જઘન્ય સ્થિતિમ`ધે જઘન્ય અખાધાકાળ અંતમુત્તના હાય છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમધના અખાધાકાળનુ ધારણ ઉપર મુજબ છે. પણ જીવા અનેક છે, તેમાં કઈ ઉત્કૃષ્ટ સ્થિતિ ખાંધે છે, કોઈ એક સમય ન્યૂન મધે છે, કોઈ એ સમય ન્યૂન બાંધે, યાવત્ કાઈ પડ્યેાપમના અસખ્યાતમે ભાગે ન્યૂન બાંધે છે, કોઈ તેનાથી પણ ન્યૂન ખાંધે છે, તે ત્યાં અખાધાકાળના નિયમ શે ? ત્યાં એમ સમજવું કે, ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અખાધા, એક સમય ન્યૂન કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા, એ સમય ન્યૂન અધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અખાધા, યાવત્ જ્યાં સુધી પલ્સેાપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બંધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અખાધા પડે. પલ્યાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બંધ કરે ત્યારે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અખાધા પડે, તે ખીજીવાર પડ્યેાપમના અસખ્યાતમા ભાગ એછે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે એ સમય ન્યૂન ઉત્કૃષ્ટ અમાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પળ્યેાપમના અસંખ્યાતમા ભાગે અખાધાના એક એક સમય ન્યૂન કરતાં એક બાજુ જઘન્ય સ્થિતિમધ અને ખીજી ખાનુ જધન્ય અખાધા આવે.