________________
મારા
જૈન દર્શનને કર્મવાદ કહેવાતી નથી. આયુને સ્વભાવ એ છે કે અનુભવાતા ભવનું આયુ જ્યાં સુધી ઉદયમાં વસે છે, ત્યાં સુધી બંધાતા. ભવનું આયુ, સર્વથા-પ્રદેઓદય કે રોદયથી ઉદયમાં આવતું નથી. પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પછી જ - અવશ્ય ઉદયમાં આવે છે.
તે દરેક કર્મની સ્થિતિબંધની ચેષ્ઠ સ્થિત ઉત્કૃષ્ટ સંકિલન્ટ અધ્યવસાયરૂપ અશુદ્ધ કારણે બંધાતી હોવાથી શુભ અથવા અશુભ સઘળી કર્મપ્રકૃતિએની (દેવ-મનુષ્ય અને કે તિર્યંચાયું સિવાય) ઉત્કૃષ્ટ સ્થિત અશુભ કહેવાય છે. શુભ
કે અશુભ કર્મપ્રકૃતિઓ પૈકી જે જે પ્રકૃતિના બંધમાં જે જે - સંકલેશ હેતભૂત હોય, તે તે સંકલેશની વૃદ્ધિએ તે તે : પ્રકૃતિની સ્થિતિ વધુ બંધાય, અને સંકલેશ ઘટવાથી ઓછી - બંધાય છે.
- અશુભ પ્રકૃતિના તે રસબંધ અંગે પણ તેવી જ રીતે સમજવું, પણ અશુભ પ્રકૃતિના રસબંધ અંગે સ્વયોગ્ય “ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામરૂપે બંધાતી ઉત્કૃષ્ટ સ્થિતિમાં રસ અત્યંત અલ્પ હોય છે. જેથી શુભ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તે રસ કાઢી લીધેલી શેલડી જેવી નિરસ હોવાથી અશુભ કહેવાય છે. દેવ-મનુષ્ય અને તિર્યંચાયુને જ્યેષ્ઠ બંધ અશુભ કહેવાતું નથી. કારણકે એ ત્રણ આયુને કેમ અન્ય શુભ પ્રકૃતિની હકીકતથી વિપરીત રીતે છે.
છેલના પરિણામે થતા આનંધમાં તેને આયુ ભાઈ