________________
રા
જૈન દર્શનના કર્મવાદ
તા એ જીવ ગ્રન્થિદેશથી કાંતા આગળ વધીને સમ્યગ્દ ́નનાદિશુષ્ણેાને ઉપાજે, અને કાં તા એ પા હુઠી જવા પામે.
સમ્યક્ત્વ-દેશવિરતિ-સવ વિરતિ–ઉપશમશ્રણ અને ક્ષપમશ્રેણિની પ્રાપ્તિ, આત્માના તેવા પ્રકારના પુરૂષાર્થના ચેાગે છે, જ્યારે આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ ભવિતવ્યતાએ જ છે. એટલે આ સ્થિતિથી પતિત થયા બાદ પુનઃ આ સ્થિતિની પ્રાપ્તિ આપણા પુરૂષાર્થ ને આધિન નઢુિ હોવાથી, ગ્રન્થિદેશને પામેલ આત્માએ ગ્રન્થિભેદ કરી, સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, ક્રમે ક્રમે દેશવિરતિ-સવિરતિ આદિ ગુણેને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બની રહેવા જાગૃતિ રાખવી જોઈ એ. તે જ કમ સ્થિતિની લઘુતાની પ્રાપ્તિ સાક છે.
સ્થિતખ ધના આ સ્વરૂપને સમજી, સ્વહિતકામી આત્માએએ એટલી કાળજી તેા અવશ્ય રાખવી જોઈ એ કે, પેાતાના આત્મામાં અશુભ પરિણામ નહિ પ્રગટવા દેવા માટે તયૈાગ્ય નિમિત્તોથી દૂર રહેવુ જોઈ એ. કદાચ નિમિ ત્તવશાત્ અશુભ પરિણામ પ્રગટી જાય તે પણુ, તેને તીવ્ર નહિ બનવા દેવાની કાળજી રાખવી જોઈ એ. આત્મા જેમ ગુણુ-સમ્પન્ન બનતા જશે, તેમ તેમ તેને થતે કમ ખંધ, અશુભ રૂપે થતે અટકી જઈ શુભ રૂપમાં થતે જશે. અને જેમજેમ આત્માના પરિણામ વિશુદ્ધ થતા જશે, તેમ તેમ ક્રમેક્રમે નિજ રા કરતા તે આત્મા, પરિણામે સવ કમ થી રહિત મેાક્ષદશાને પાપ્ત કરી શકશે.
સમયઃ—
અહી રસ એટલે શું ? તે સમજવુ' પહેલું જરૂરી છે.
.