________________
૩૧૦
જૈન દનના કવાદ
અંગેનું ધારણ અધ્યવસાયને અનુલક્ષીને જ છે. આત્માનીપ્રવૃતિમાં–ચેાગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હાય છે, તેને અનુરૂપ કના કાળ અને સુખ-દુઃખ વિપાકની તીવ્રતા મંદતા, તે આત્માએ ગ્રહણ કરેલ કમ પુદ્ગલામાં નક્કી થાય છે. કષાયરૂપ હેતુ વિના જે કમ આત્મા સાથે બંધાય છે, તેમાં રસ હાતા નથી. અને તેથી તેનું કંઈપણ ફ્ળ અનુભવમાં આવતું નથી, કારણ કે કષાયની માત્રા વિના કા આત્મા સાથે સ'અટ્ઠ ટકી શકતા નથી. અને સમૃદ્ધ ન ટકે એટલે વિપાક પણ દઈ શકતા નથી.
અને તેથીજ અગીયારમા આદિ ગુણઠાણે, એ સમય પ્રમાણ ખંધાતા વેદનીય કર્મીની જઘન્ય સ્થિતિમાં બંધ તરીકે વિવક્ષા કરી નથી. અગીયારમેથી ચૌદમા પંત જે સુખદુઃખના અનુભવ માત્મા કરે છે, તે અગીયારમા આદિ ગુણઠાણે કેવલ ચેગપ્રત્યયિક બંધાયેલ શાતાને નહિ, પરંતુ દશમા શુશુઠાણા સુધીની અધાયેલ શાતા-અશાતાના જ ફળને અનુભવે છે. અગીયારમા ગુણુઠાણાથી કેવળ ચેાનિમિત્તે મધાયેલ સાતાવેદનીયને તેા ઉદ્દય હાય કે ન હાય તે સરખુ' જ છે.
કમ ના સ્થિતિકાળની ગણત્રી આત્માની સાથે ક વળગે ત્યારથી તે આત્માથી તે છૂટું પડે ત્યાં સુધીની ગણવાની છે. સ્થિતિકાળ દરમ્યાન અદ્ધકમની અવસ્થા એ પ્રકારની છે (૧) અખાધાકાળ (અનુય) અને (૨) નિષેકકાળ (ભાગ્યકાળ). ઔષધિ–રસાયા તે ખાતાં સાથેજ કામ