________________
સ્થિતિબધ રસબુધ અને પ્રદેશાધ
૩૦૯
જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મીની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની હાઈ શકે છે, તેમ જધન્યમાં જઘન્ય કાટિની પણ હાઈ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠે પ્રકારના કર્મામાં વેદનીય કમ્યૂની જધન્યમાં જધન્ય સ્થિતિ ખાર મૂત્ત માત્રની હેાય છે. નામકમ અને ગોત્ર કર્મીની જઘન્યમાંજઘન્ય સ્થિતિ આઠ મૂહૂત્ત માત્રની હાય છે. જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અન્તરાય, એ પાંચ પ્રકારના કર્માંની જઘન્યમાં જધન્ય સ્થિતિ અન્તમૂહુત્ત માત્રની હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ અને જધન્ય સ્થિતિનુ પ્રમાણુ મૂળ કર્મપ્રકૃતિએ અંગેનુ છે. આઠે કર્મીની દરેક ઉત્તર પ્રકૃતિના ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિબંધ, ગુણુઠાણા તથા ગતિને વિષે ઉત્કૃષ્ટ-જઘન્યસ્થિતિબંધનુ અલ્પ બહુત્વ, એ વગેરે સ્થિતિ અંધ અંગે વિસ્તૃત વર્ણન પંચમ કાઁગ્રથ ગાથા ૨૬ થી ગાથા ખાવન સુધીમાંથી તથા પંચ સંગ્રહમાં ચેાથા અંધ હેતુ દ્વારમાં આપેલ સ્થિતિબંધના અધિકારમાંથી સમજી લેવુ જરૂરી છે.
સ્થિતિમ ધના અલ્પાધિકતાના આધાર સ`કૈલશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સક્લેશ વધારે તેમ તેમ સ્થિતિને અધ વધારે, જેમ જેમ સક્લેશ એછે અને વિશુદ્ધિ વધારે તેમ તેમ સ્થિતિના અધ અલ્પ અલ્પ થાય છે. કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા જે અશુભ અધ્યવસાય તે સ'કલેશ કહેવાય છે. સ્થિતિબંધ અને અનુભાગ (રસ) બંધ