________________
કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૨૯૫ અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવાં છે, કે જે ક્ષેત્રની–ભવની કે બાહ્ય જડ સામગ્રીઓની અપેક્ષા રાખ્યા. વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે. છે, તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે. મુજબ છે.
જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૯, વેદનીય ૨ મહનીયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ૬, જાતિ ૫, વિહાગતિ ૨, શ્વાસોચ્છાસ. નામકર્મ ૧, તીર્થકર નામકર્મ–૧, ત્રણ-૧, બાદર-૧ પર્યાપ્ત. ૧ સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧. સૂક્ષમ ૧, અપર્યાપ્ત ૧, દૌર્ભાગ્ય ૧. દુઃસ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે.
રપુગલવિપાકી...પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિએના. વિપાકને સંબંધ પુદ્ગલ વર્ગણાઓના બનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિઓ સંસારી અને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન, એ ચારેને યોગ્ય પુદુંગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સંસ્થાન, અંગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદુગલવિપાકી પ્રકૃતિઓ તે નામકર્મની પ્રકૃતિઓ છે.
સંસારી જીવેનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયની એગ્ય સ્થળે રચના, શરીરને