________________
૨૯૭
કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
પરાઘાત નામકર્મ–૧. ઉપઘાત નામકર્મ–૧. આત૫ નામકમ ૧. ઉદ્યોત નામકર્મ–૧. પ્રત્યેક નામકમ-૧ સાધારણ નામકર્મ-૧ શુભ નામકમ-૧, અશુભ નામકર્મ–૧, સ્થિર નામકર્મ–૧.
અસ્થિર નામકર્મ–૧.
કુલ-૭૨-પકૃતિઓ છે. ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અમુક ભવમાં જ ઉદયમાં આવે છે. કારણ કે બીજી કમપ્રકૃતિએ તે ભવે ભવાંતર ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે, માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે. વર્તમાન ભવના એ આદિ ભાગ ગયા પછી, ત્રીજા આદિ ભાગે આયુ બંધાવા છતાં પણ, જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર સ્વગ્ય ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ ઉદય તેને થાય છે, માટે તે ભવવિપાકી છે.
ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદયમાં આવતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશ પ્રદેશની શ્રેણિરૂપ જ