________________
ક્રમ' પ્રકૃતિનું વિવિધ રીતે વગી કરણ
૨૯૧
(૨) ઉદયપ્રાપ્ત કર્મ પુદ્ગલાના ક્ષય થવા, અને સત્તાગત દલિકા અધ્યવસાયાનુસાર હીનશક્તિવાળાં મની, સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકાવાં.
જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય, એ ત્રણેના યેાપશમમાં ઉદયપ્રાપ્ત દલિકે પ્રાપ્ત થાય છે, અને સત્તાગત દલિકા હીનશક્તિવાળાં અની જઈ, તે આત્મામાં, સ્વરૂપે અનુભવવા છતાંપણુ, ગુણના વિઘાતક થતાં નથી. કારણ કે તેમાં શક્તિ ઓછી થઈ ગયેલી હોય છે. તેથી તે પુદ્ગલામાં જેટલા પ્રમાણમાં શક્તિ હાય છે, તેટલા પ્રમાણમાં ગુણને દબાવે છે. અને જેટલા પ્રમાણમાં શક્તિ ઓછી થયેલી હાય છે, તેટલા પ્રમાણમાં ગુણુ પ્રગટ કરે છે. એટલે જે ગુણને રોકનાર ક્રમ ના, જેટલા ક્ષયાપશમ, તેટલા અંશે તે ગુણનુ પ્રગટપણું આત્મામાં હાય છે. જ્ઞાનાવરણીય, દનાવરણીય, માહનીય અને અંતરાય, એ ચારે ઘાતી કર્મીની ઉત્તરપ્રકૃતિઓ પૈકી, મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદશનાવરણીય અને અંતરાયકની પાંચે પ્રકૃતિના ઉદય, સદાને માટે પ્રત્યેક છદ્મસ્થ આત્મામાં ક્ષયાપશમપણે જ હોય છે. એટલે જેટલે અંશે તેનુ ક્ષયાપશમપણુ વતે છે, તેટલે અંશે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ ગુણાનું આત્મામાં પ્રગટપણું હાય જ છે. છદ્મસ્થ જીવામાં કોઈપણ ટાઈમે ઉપરોકત કમ પ્રકૃતિઓના ક્ષયાપશમ ન હેાય, તેવું મને જ નહિ. જેથી ઉપરોક્ત ગુણાના આત્મામાંથી સવ થા અભાવ થાય, એવું પણ