________________
૨૭૮
જૈન દનને કÖવાદ
નીચી કક્ષાના ગણાતા. જન્મ સમયે નીચ ગેાત્રના ઉદયવાળાઓ પૈકી પણ કોઈ કોઈ આત્મા અમુક સમયે તે જ ભવમાં ઉચ્ચગેાત્રવાળા પણ બનતા. કેમકે નીચ ગેત્રમાં જન્મ પામેલા જીવા નીચ જ રહેવા પામે અને કદાપિ ઉચ્ચ થવા ન પામે એવુ ધ્યેય ઉચ્ચગેાત્રના સ'સ્કારથી સસ્કારી બનેલા આત્માઓનું પણ ન હતું. જેથી નીચ ગોત્રના ઉદયવાળાએ પૈકી કઈ આત્મા પુન્યાયના ચેગે ધર્મી અને મેક્ષ એ બન્ને પુરૂષાર્થ પ્રત્યે પણ આદરભાવવાળે થતા. અને એ રીતે શ્રદ્ધાળુ બનેલા તેવાએના જીવ નમાં પણ, ત્યાગવૃત્તિ જાગતાં, જૈનદનકથિત આત્મવિકાસના પગથીઆંરૂપ ગુણસ્થાના પૈકી, છ ું ગુણસ્થાનક પ્રાપ્ત થતાં, તેના નીચગેાત્રના ઉદયના અંત આવતા. એ રીતે પરિવન થતાં તે આત્મામાં તથા અન્ય ઉચ્ચગેાત્રીય આત્મામાં સમાનતા પ્રવતી. તેવી સમાનતાને સૌ-કોઈ સત્કારતુ. તેમ છતાં પણ અન્ય આત્માએને હિસાબે ઉચ્ચ-નીચ ગાત્રના ભેદનુ અસ્તિત્વ તે રહેતુ' જ. કેમકે નીચ ગાત્રમાંથી પરિવર્તન પામેલ આત્માએ બહુ જ અલ્પ નીકળતા. ગેાત્રના ઉચ્ચ અને નીચ ભેદ પ્રત્યે ઘણા દર્શાવતા કેટલાકો આજે પોકારી રહ્યા છે કે, કુલ—ધમ થી શું વળ્યું ? યુગધર્મીને ઓળખો, અને આજના યુગધમ (જમાના) ઉચ્ચ-નીચના ભેદને ટાળવાનુ કહે છે, માટે તે લક્ષને અનુસરે.
આવુ. ખેલનારાઓના યુગધમ કર્યા ? તે પણ