________________
પ્રકૃતિ બંધ
૨૮૧
દાનાદિ ગુણાને દબાવનારૂ' અંતરકાયકમ, (૧) જ્ઞાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભાગાંતરાય, (૪) ઉપભાગાંતરાય, અને (૫) વીર્યાં.તરાય, એમ પાંચ પ્રકારે દર્શાવ્યું છે. અંતરાયકમના ઉદયે જીવ અદાતા, અલાભિ, અભાગી, અનુપભોગી, અને અશકત થાય છે. જ્યારે અંતરાયકના ક્ષયાપશમે કે ક્ષય, આત્મા દાતાર, સુખ-સામગ્રી પ્રાપ્ત કરનાર, તેને ભગવનાર અને શક્તિવાન થાય છે. અંતરાયકના યેાપશમથી ઉપરેાકત ગુણા પ્રાપ્ત થાય છે, પરંતુ તે ગુણેા ન્યુન પણ થઈ જવાવાળા છે. અધુરા કેવી રીતે છે તે અંગે વિચારતાં સમજાશે કે, જીવ ધારે તે મધું જગત મીજાને આપી શકે છે, એટલે સવથા ઇચ્છાપૂર્ણાંક પોતે ત્યાગ કરી શકે. વળી આત્મા ધારે તેા સમગ્ર જગતદ્વારા જેટલા ફાયદા મેળવવા હાય તેટલા મેળવી શકે, અને ધારે તે સમગ્ર જગત પેાતાના ભાગમાં તેમજ ઉપભોગમાં લઈ શકે, અને ધારે તે આખા જગતને ઊથલપાથલ કરી શકે, તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે. આત્માનુ આટલુ બધુ સામર્થ્ય છે, પર`તુ તેટલું સામર્થ્ય બતાવવાની કાઈ ને જરૂર પડતી નથી, છતાં તેટલું સામર્થ્ય આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાયકમ ને ક્ષય
નિઠું, પરંતુ ક્ષયાપશમ જ ગણાય.
સપૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અતરાયકમના ક્ષય ગણાય છે. સ`પૂર્ણ પણે પ્રાપ્ત કરેલ આત્મામાં જ્ઞાનાઢિ