________________
૨૫૫
પ્રકૃતિ બંધ રસ્ત્ર સંસ્થાન છે. અને જે કર્મના ઉદયથી તે સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે સમચતુરસ્ત્રસંસ્થાન નામકર્મ છે.
૨. ન્યુઝોધપરિમંડલ નામકર્મ -ન્યુઝોધ-વડના જે, પરિમંડલ-આકાર. વડ વૃક્ષની જેમ નાભિની ઉપરને ભાગ લક્ષણોપેત સુડોળ હોય, અને નાભિની નીચેનો ભાગ લક્ષણહીન બેડોળ હોય, તે ન્યુઝોધ પરિમંડલસંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે ન્યુયોધપરિમંડલ નામકર્મ.
૩. સાદિ સંસ્થાન નામકર્મ : નાભિની નીચેનો ભાગ સુડેળ અને ઉપરને ભાગ લક્ષણહીન થાય. તે સાદિ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય, તે સાદિ સંસ્થાન નામકર્મ.
૪. કુજ સંસ્થાન નામર્થ :–મસ્તક, ગ્રીવા, હાથ અને પગ, લક્ષણ યુક્ત હોય, અને છાતી-ઉદર વગેરે લક્ષણહીન હિોય, તે કુમ્ભ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારનાં સંસ્થાનની પ્રાપ્તિ થાય તે કુષ્ણસંસ્થાન નામકર્મ.
૫. વામન સંસ્થાન નામકમ-છાતી, પેટ વગેરે અવય લક્ષણ યુકત હોય, અને મસ્તક, ગ્રીવા, હાથ અને પગ તે લક્ષણ રહિત હોય, તે વામન સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાન નામકર્મ.
૬. હુડકસંસ્થાન નામકર્મ :-શરીરનાં સઘળાં અવ