________________
પ્રકૃતિ ધ
૨૧મ
વર્ણાદિ ચતુષ્ટના ઉપરોક્ત વીસ ભેદ હોવાથી તે ૨૦ ભેદના નિર્માણમાં ૨૦ પ્રકારનું નામકમ જાણુવુ..
અહિં કોઈ ને શંકા થાય કે, જે પુદ્ગલામાંથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલા તે વર્ણાદિચતુષ્ક સહિત જ હાય છે, તો પછી શરીરનિર્માણમાં વર્ણાદિની ઉત્ત્પત્તિ નવી થઈ કેમ ગણાય ? આનું સમાધાન એ છે કે, વર્ણાદિ તે પુદ્ગ-લના જ ગુણુ છે, એટલે એક પરમાણું પણ વર્ણાદિ ચતુષ્ક રહિત તા કયારેય પણ હાય જ નહિ. તેમ છતાં પરમાણુ-રૂપે રહેલ પુદ્ગલમાં, સદાના માટે એક જ પ્રકારના વર્ણાદિચતુષ્ટનું અસ્તિત્વ હેાઈ શકતું જ નથી. જુદાજુદા નિમિત્તોને પામી, જુદાજુદા પ્રકારે વર્ણાદિ ચતુષ્કનું તેમાં નિર્માણુ થાય છે.
તેવી રીતે શરીરચેાગ્ય ગ્રહણ પુદ્ગલવગ ણામાંથી, તે પુદ્ગલવગણાના સ્કંધાના, શરીર રૂપે થતા પરિણમન ટાઈમે અમુક પ્રકારે થતા વર્ણાદિ ચતુષ્કના પલ્ટામાં, તે તે સંજ્ઞાયુક્ત, વર્ણાદિ નામકર્માં જ કારણુભૂત છે. શરીર રચના ટાઈમે પ્રાણિને, જેવા વર્ણાદિ નામકર્મના ઉદય હાય તેવા વર્ણાદ્વિચતુષ્ટનું નિર્માણુ, તે નામકમના ઉદયવાળા જીવના શરીરમાં થાય છે,
એક કમ એવુ છે કે, જીવ જ્યારે પ્રથમના ભવનુ શરીર છેાડીને નવા ભવમાં ઉત્પન્ન થવાના હાય, ત્યારે જ્યાં ઉત્પન્ન થવાના હાય, ત્યાં પહોંચાડી દેવામાં જીવને જે. ૧૭