________________
પ્રકૃતિ બંધ
૨૩૭ જીવની ચેતના દ્વારા શરીરમાં થતી હલનચલન આદિ કિયાઓ વડે ય તે આહારાદિ સંજ્ઞાઓ ઉપરથી જ તે તે સ્થાને જીવ છે, એમ છઘસ્થ સમજી શકે છે. ચૈતન્ય. રહિત મૃતદેહને જોઈ, જીવ ચાલ્યો ગયે યા તે મરણ પામે. એમ લકે કહે છે.
સંસારચકમાં પરિભ્રમણ કરતા જીવને સદાને માટે કેઈ અમુક એક જ શરીર કંઈ ટકી રહેતું નથી. માટે જ શરીરને શબ્દાર્થ નાશવંત થાય છે. શાસ્તત્ તત્ શરીરમ્ .
જીવ સદાના માટે શાશ્વત છે. તેની ઉત્પત્તિ કે નાશ. છે જ નહીં. પરંતુ વ્યવહાર દષ્ટિએ નવા શરીરને ધારણ કરવા ટાઈમે જન્મ થયે, અને તે શરીરને ત્યાગ કરવા. ટાઈમે મૃત્યુ પામ્ય, એમ બોલાય છે. ત્યાં ઉત્પત્તિ અને નાશ શરીને છે. આ રીતે અનાદિકાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનંતીવાર ભિન્ન ભિન્ન શરીરને ધારણ કર્યા અને છેડયાં.
શરીરધારી અનંતજી પૈકી પ્રત્યેકજીનાં શરીરે ભિન્ન ભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત શરીરે છે. પરંતુ કાર્ય કારણ આદિના સાદશ્યની દૃષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી તે શરીરના (૧) ઔદારિક શરીર (૨) વૈકિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્પણ શરીર, એમ પાંચ પ્રકાર શાસ્ત્રમાં બતાવ્યા છે.
દારિક શરીર – તીર્થકર ગણધરની અપેક્ષાએ.
છે
ટાઈમ
, એ
અનાદિકા
શર