________________
-૨૫૨
જૈન દર્શનના ક વાદ
કામણું બંધન નામકમ (૬) વૈક્રિય તૈજસ કામ્હણુ બંધન નામક (૭) આહારક તૈજસ ખધન નામક (૮) આહારક કાર્માંણુ બંધન નામકર્મી (૯) આહારક તૈજસકાણુ બંધન નામક અને (૧૦) તેજસકાણુ ખ'ધનનામક,
આ બધનનામકેમ ન હેાત તેા, પેાતાની જાતના કે ખીજી જાતના શરીરના પુદ્ગલેનું પરસ્પર મિશ્રણ થઈ શકત નહી', અને પુદ્ગલેા ઉડી જઈ વેરાઈ જાત. માટે અધનનામકેમ તે તે શરીરપણે પરિણામ પામેલી વ ણુાઆને, જુદા જુદા શરીરની નવીજીની વાત સાથે મિશ્રણ કરવાનું કામ કરે છે. ઔદારિકના, વૈક્રિય કે આહારક પુદ્ગલા સાથે ચેાગ થતા નથી, માટે પદરથી અધિક અધન થતાં નથી.
શરીરને ચેાગ્ય પુદ્ગલવ ણુાઓમાં રહેલ પરમાણુએના તે તે શરીરરચનાનુસાર પરસ્પર પી’ડીભાવ અર્થાત્ શરીર રચનાનુસાર પુદ્ગલજથ્થાની રચના કરવાવાળું, સઘાતન નામકેમ તે (૧) ઔદારિક સંઘાતન નામકમ (ર) વૈક્રિય સંઘાતન નામક (૩) આહારક સંઘાતન નામકમ (૪) તેજસ સંઘાતન નામક` અને (૫) કાર્માંણુસઘાતન નામકમ એમ પાંચ પ્રકારે છે.
શરીરની દ્રઢતાના આધાર હાડકાંની રચના ઉપર છે. તે હાઢપી'જરના ઘડતરને “ સંઘયણ ” કહેવાય છે. પાંચ શરીર પૈકી માત્ર ઔદારિકશરીરમાં જ હાડકાં હોવાથી, ઔદ્યારિકશરીર સિવાય અન્ય શીશમાં સંઘયણુ હતુ