________________
પ્રકૃતિ બધ
૨૩૫
,,
જીવામાં રહેલ ચૈતન્ય વિકાસની ન્યૂનાધિકતાના હિસામે તે ગતિના અમુક અમુક પેટા વિભાગને “ જાતિ ” કહેવાય છે. એકેન્દ્રિયપણાથી પચેન્દ્રિયપણા સુધીમાં વિવિધ પ્રકારના સમાન પિરણામરૂપ સામાન્ય તે જાતિ, અને તે તે જાતિને પ્રાપ્ત કરાવનારૂ' કમાઁ તે જાતિનામકમ કહેવાય છે.
જાતિ તે એકેન્દ્રિય, બેઈન્દ્રિય તૈઇંદ્રિય, ચરિ'દ્રિય અને ૫'ચેન્દ્રિય એમ પાંચ પ્રકારે હોઈ તે તે જાતિને પ્રાપ્ત કરાવનારૂ'કમ પશુ અનુક્રમે એકેન્દ્રિયજાતિનામક, એઈન્દ્રિયજાતિ નામકમ, તૈઇન્દ્રિયજાતિ નામકમ, ચરિન્દ્રિયજાતિ નામકમ અને પચેન્દ્રિયજાતિ નામકમ, એ રીતે પાંચ પ્રકારે છે.
અહી* અમુક અમુક ઇન્દ્રિયાની ઊત્ત્પત્તિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર નથી. કારણ કે દ્રવ્યરૂપ ઇન્દ્રિયનુ ઉત્ત્પન્ન તા અંગેાપાંગનામકમ તથા પર્યાપ્તિ નામ કર્મીના કારણે, અને ભાવરૂપ ઇન્દ્રિયાનુ ઉત્ત્પન્ન તે સ્પર્શનાઢિ ઇન્દ્રિયાવરણ (મતિ જ્ઞાનારણ) કર્માંના ક્ષયાપશમથી થાય છે. પર`તુ સુખ-દુઃખના અનુભવ કરાવનારૂ' તે વેદનીય ક હાવા છતાં પણ તે તે સુખ-દુઃખને અનુરૂપ કુદરતી સંચા– ગાનું નિયામક જેમ ગતિ નામ ક છે, તેમ અમુક અમુક પ્રમાણમાં ચૈતન્ય વિકાસનું નિયામક જાતિનામકમ હાઈ, જાતિનામક્રમ થી પ્રાપ્ત થતી જાતિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર છે.
સ એકેન્દ્રિય જાતિના જીવા ભિન્ન ભિન્ન પ્રકારના