________________
પ્રકૃતિ ધ
૨૩૧
ઉપર પણ આવતા ભવના
આયુષ્યમ ધની કલ્પના કરે છે. તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંત*ડૂત સુધી કરે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવાને માટે આયુષ્યના બંધના કાળ એવો છે કે દેવતાઓ, નારકી તથા અસંખ્ય વના આયુષ્યવાલા મનુષ્ય અને તિય`ચા (યુગલિકા) પેાતાનું વમાન આયુષ્ય છ માસ ખાકી રહે, ત્યારે આગામી ભવનુ' આયુષ્ય આંધે છે. તે શિવાયના બીજા નિરૂપક્રમ આયુષ્યવાળા (ચરમ શરીરી સિવાયના ચક્રવતી -ખળદેવાદિક શલાકા પુરૂષા ) જીવો પેાતાના આયુષ્યને ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. નામકમઃ—
સ'સારી જીવાને ગતિ, જાતિ, શરીર, શરીરના અવયવ, શરીરના બધા, શરીરના આકાર, શરીરનાં પુદ્ગલેાનું પરસ્પર સંચેાજન, ઈત્યાદિ શરીરને લગતા સંચાગાની પ્રાપ્તિ આ નામકમથી થાય છે. આ દરેક સયાગાની. પ્રાપ્તિ ભિન્ન ભિન્ન જીવાને ભિન્ન ભિન્ન પ્રકારે થતી હાઈ, નામકર્મ ૪૨, ૬૭, ૯૩, અને ૧૦૩ એમ ભેદોવાળુ છે. નામકમને શાસ્ત્રમાં ચિતારા સમાન કહ્યુ છે. ચિતારો જેમ ચિત્રને અનેક રંગો પૂરીને જુદા જુદા રૂપે ચીતરી અતાવે છે,તેમ નામક` તે જીવને વિચિત્ર રૂપધારી બનાવ્યા કરે છે તે નામકની પ્રકૃતિ આ પ્રમાણે છે. શારીરિક અને માનસિક સુખ દુઃખના હિસાબે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જુદી જુદી જાતની કુદરતી પરિ