________________
જૈન દર્શોનના કવાદ
એક સમય માત્રપણ કોઈનુંય આયુષ્ય વૃદ્ધિ પામતું નથી, પરંતુ ચેાગ્ય જીવનચર્યાંથી છુટતુ અટકી શકે છે. ચેાગવિદ્યા આદિથી કે રસાયણેાના ઉપયોગ કરવાથી આયુષ્યના કાળ કઈ લખાતા નથી, પણ જે કાળપ્રમાણુ આંધ્યુ હોય તે કાળ પ્રમાણે ખરાખર ભાગવાય છે. તેને ઉપચારથી આયુષ્ય વધ્યાં એમ ખેલાય છે. પરંતુ તેના અ` એ થાય છે કે તેમાં ‘· ઘટાડો બહુ ન થયા. ”
આયુષ્યક'ના બંધ ઘાલના પરિણામે થાય છે. ઘેાલના પિરણામ એટલે પરાવર્ત્તમાન પરિણામ. ઉત્તરાત્તર સમયે પિરણામની ધારા ચડતી જતી હોય, પછી ભલે તે શુભ હોય કે અશુભ હાય પણ તે સમયે આયુષ્યક અધાતુ નથી. અને તેથી જ આઠમા આદિ ગુણસ્થાનામાં ક્રમશઃ શુદ્ધ પિરણામની વૃદ્ધિ થતી હાવાથી, અને ત્રીજે ગુણસ્થાનકે પણ ઘેાલના પિરણામના અસંભવ હાવાથી આયુષ્ય કર્મી અધાતુ' નથી. શેષ પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં ઘાલના પરિણામને સંભવ છે. એટલે તેવા પરિણામે ત્યાં આયુષ્ય કર્મીના અધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જો કે આયુ બંધાય છે ખરૂં, પણ ત્યાં નવી શરૂઆત થતી નથી. છઠ્ઠ ગુણસ્થાનકે પ્રારભેલ બંધ તે સાતમે ગુણસ્થાનકે પુરે કરે છે.
૨૩૦
સાપક્રમ આયુષ્યવાળા જીવા પેાતાના વમાન ભવના અતિમ ત્રીજે ભાગે, નવમા ભાગે, સત્તાવીશમે ભાગે અથવા છેવટ મરણુ વખતે છેલ્લા અંતર્મુહૂતે, આવતા ભવનું આયુષ્ય કમ બાંધે છે. અહી કેાઈ આચાર્યં સત્તાવીસમા ભાગથી