________________
જૈન દર્શનના કર્મવાદ
ઔપપાતિક (દેવા અને નારકા), ચરમદેહી, શલાકા પુરૂષ (તીથ કરા, ચક્રવર્તિ એ, બળદેવા, વાસુદેવા), અને અસંખ્ય વના આયુષ્યવાળા જીવા (અકર્મ ભૂમિ તથા અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્યા અને તિય ચા, કર્મ ભૂમિમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરાના યુગલિક સિવાયના તમામ મનુષ્યા અને તિય ચેા (૧) સોપક્રમ અનપતિ' (૨) નિરૂપક્રમ અનપતિ અને (૩) સે।પક્રમ અપતિ આયુષ્યવાળા હાય છે.
• ૨૨૬
અહી અપવતિ આયુષ્યકમ જેટલુ ખાંધ્યુ હોય છે, એટલે કે તે કલિકા જેટલાં બધાયાં હાય છે, તે લિ કાના ગવટામાં ન્યૂનતા નહિ થતાં, દલિકા જે ક્રમે ભોગવવાનાં હાય તે ક્રમે નહિં ભોગવાતાં જલ્દી ભોગવાઈ જઈ તેના વખત ટુંકાઈ જાય છે, તેને આયુષ્ય જીયું કહે. વાય છે. જેમ લાંખી કરેલી દોરીને એક છેડે અગ્નિ સળગાવ્યા હાય તેા તે દારી અનુક્રમે લાંબી મુક્તે ખળી રહે છે, અને તે જ દોરીને એકઠી કરીને તેમાં અગ્નિ મુકયા હાય તે તે એકદમ જલ્દીથી મળી જાય છે, તેવી જ રીતે સાપક્રમઅપવતિ આયુષ્ય થોડાકાળમાં પુરૂ થઈ જાય છે. અને જે આયુષ્યકમ તેના ખ'ધસમયે ગાઢ નિકાચિત આંધ્યું હાય, તે અનુક્રમે જ ભોગવાય છે. સેકડા ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી.
કોઇ અનપવત્તિ આયુષ્યવાળા જીવાને આયુપૂર્ણ થવા