________________
પ્રકૃતિ બંધ
૨૨૫ ભગવાય, એટલે કે જેમાં લેશમાત્ર પણ ઘટાડે ન થાય તેવું નિકાચિતપણે બંધાયેલ તે “અનપત્તિ આયુષ્ય કર્મ” કહેવાય છે. આ “અનાવર્તિ આયુષ્યકર્મ” તે બે પ્રકારે છે (૧) સેપક્રમ અનપત્તિ અને (૨) નિરૂપકમ અનપત્તિ .
અહીં ઉપકુમ એટલે આયુષ્યને ત્રુટવાના સંયેગે. સેપક્રમ એટલે ત્રુટવાના સગવાળું અને નિરૂપકમ એટલે ત્રુટવાના સાગ વિનાનું.
ત્રુટવાના સંગે આવે, તે પણ ગુટે નહિં તે સંપર્કમઅનાવત્તિ આયુષ્ય, અને લૂટવાના કારણે સંગ જ ન થાય, અને ત્રુટે પણ નહિ તે “અનિરૂપકમ અનપત્તિ આયુષ્યકર્મ કહેવાય છે. આયુષ્યના ટકાવનો આધાર આયુષકર્મ ઈ આયુકર્મ ત્રુટવાથી આયુષ પણ ત્રુટી જાય છે.
દેવ, નારક, ચરમદેહી, શલાકાપુરૂષ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલ મનુષ્ય તથા તિર્ય, કર્મભૂમિઓમાં ઉત્સર્પિણના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે, તે બધા અનપવત્તિ આયુષ્યવાળા હોય છે. તેમાં પણ ચરમદેહી અને શલાકા પુરૂષ સિવાયના છે અનપત્તિ અને નિરૂપકપ આયુષ્યવાળા હોય છે. અને ચરમદેહી તથા શલાકા પુરૂષો સેપક્રમ અને નિરૂપકેમ અનપત્તિ આયુષ્યવાળા હોય છે.
અપત્તિ આયુષ્ય સેપક્રમ જ હોય છે. એટલે તે પક્રમ અપત્તિ કહેવાય છે. જે. ૧૫