________________
૧
જૈન દર્શનને કવાદ
""
મુખ્ય ખની જઈ ભાન ભૂલે થાય ત્યારે તે “લયમાહનીચેાય ” સમજવા, અને જ્યારે ભયના સંચેગામાં અશાંતિ, દુ:ખ કે કલેશ અનુભવે ત્યારે તે “ ભયવેદનીય” સમજવું. અર્થાત્ મહોદયથી વ્યાકુલતા આવે, અને વેદનીચેદયથી અશાંતિ, દુઃખ વિગેરે પેદા થાય છે.
માહનીય કર્મીના બન્ને ભેદોનુ વર્ણન અહી પૂર્ણ થયું. સારાંશ એ છે કે દનમેાહનીયકમ સત્યવસ્તુમાં શ્રધ્ધા કે દ્દઢતા થવા દેતુ' નથી, અને ચારિત્ર માહનીય કમ જાણવાપ્રમાણે વત્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દનનાં આવરણ દૂર થતાં, વસ્તુને વસ્તુરૂપે જાણી જોઈ શકાય છે, પણ તે સાથે આ દનમેહનીય ક` આછુ થયુ હોય તા જ યથાય પણે માન્ય કરવામાં, તેના ઉપર શ્રધ્ધા આવી શકે છે, અને તે શ્રધ્ધા આવ્યા પછી ચારિત્રમેહનીય ક્રમ ઓછુ થતાં તે પ્રમાણે વત્તન કરાય છે. આયુષ્કમ
-:
આ કમ' એક એડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ્ય (૨) તિ "ચનું આયુષ્ય (૩) મનુષ્યનુ આયુષ્ય (૪) દેવનું આયુષ્ય,
જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદ્દત પૂરી થયા સિવાય મુક્ત થવાતું નથી, તેમ આયુષ્યની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં જઈ શક્તા નથી. ઘણા પ્રાણીયે કે જેઓ વ્યાધિ, ઈષ્ટ