________________
પ્રકૃતિ અધ
૨૧૯
દેવાયુ અને તેની ગતિના બંધ કરે છે. પણ નકાચુ કે તિય "ચાયુ અને તેની ગતિના બંધ કરતા નથી. તેમાં પણ અવિરતિ સમ્યગ્દૃષ્ટિ દેવ અને નારકે તા મનુષ્યાસુ જ ખાંધે. તેમજ પ્રત્યાખ્યાનાવરણીય કષાયના ઉદય દેશિવરતિને પણ હાય છે, તે તો માત્ર દેવાયુ અને દેવગતિના જ અધ કરે છે.
સંજ્વલન કષાયના ઉદય સયત સાધુને પણ હાય છે, અને તે માત્ર દેવાયુ અને દેવગતિના જ બંધ કરે અથવા ન પણ કરે. તેથી અનંતાનુખ ધ્યાદિક કષાયે નર– કાદિ ગતિના કારણ છે, તે સ્થૂલાષ્ટિથી કહેલુ' છે.
અનતાનુબંધિ કષાયના ઉચે ક્ષાયિક-ક્ષાયે પશ્ચમિક કે ઔપશમિક સમ્યક્ત્વ હેાતું નથી. અપ્રત્યાખ્યાનીય કક્ષાચના ઉદચે દેશવિરતિપણુ' હાતું નથી. પણ સમ્યક્ત્વ સભવે છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉચે સર્વાંવિતિપણું હેતુ નથી, પણ દેશશિવતિના સ‘ભવ છે. સંજવલન કષાયના ઉચે માહુના ઉદયના બિલ્કુલ અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હેતુ નથી, પણ સવ વિતિ હોય છે.
કષાયોના રસની તીવ્રતા મદતાની અપેક્ષાએ ૬૪ ભેદ પણ થાય છે. કોઈપણુ એક ક્રોધના રસ તે અન્ય ત્રણ પ્રકારના ક્રોધ જેવા પણ હાય, એવી રીતે માન-માયા અને Àાભ તે અન્ય ત્રણ પ્રકારના માન–માયા અને લાભના રસ જેવા પણ હેાય. જેમકે અન તાનુબંધીય ક્રોધ જેવા અનતાનુખ'ધી ય. ક્રોધ, અપ્રત્યાખ્યાનીય જેવા અનંતાનુખ ધીય ક્રોધ,