________________
}ર
જૈન દર્શનના ક વાદ
છે, તેવી રીતે ઉત્તમ પરિણામના બળથી માહનીય કર્મીની પ્રકૃતિયા પેાતાનુ બળ આત્માને ખતાવી શકે નહી, ત્યારે ઉપશમભાવ કહેવાય છે. ઉપશમ ભાવ તા માહનીય કમની પ્રકૃતિયાના જ હાઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે. દર્શન માહનીય અને ચારિત્ર માહનીય તે િવશુદ્ધપરિણામથી ખાઈ શકે છે, પરંતુ ઉપશમિત તે કમ પ્રકૃતિયા કઈ સત્તાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપશમિત દશામાં પણ તે કમ પ્રકૃતિયાના આત્માની સાથે સંબંધ તા છે જ. એટલે એવી પ્રકૃતિયા નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તો પ્રત્યક્ષ થતાં પુનઃપ્રગટ થઈ પેાતાના પ્રભાવ દેખાડી દે છે. અર્થાત્ · ઉપશમભાવ પણ કર્મ પ્રકૃતિના વિષય હાઈ આત્માની સ્વભાવદશા નથી. પણ વિભાવદશા છે.
કર્માંના ક્ષયાપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં પ્રગટ થાય છે, તે ક્ષયાપશમિક ભાવ છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાન–મનઃપવજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન—વિભગ જ્ઞાન-ચક્ષુદશન-અચક્ષુદશ ન અવધિદર્શન-ક્ષાપેાપશમિક સ મ્યકત્વ “દેશવિરતિ ચારિત્ર-સÖવિરતિ ચારિત્ર (સરાગચારિત્ર) –ક્ષાયેાપશમિક દાન, લાભ, ભાગ, ઉપભાગ, અને વીય —એ અઢારે ભાવ તે કમના ક્ષયાપશમથી વર્તે છે. આ ભાવામાં ઉદયકર્મોના ક્ષય થાય છે, અને અનુયકમેમના ઉપશમ થાય છે. આથી તેને ક્ષયાપશમભાવ કહેવાય છે. આ ભાવામાં પણ પ્રકૃતિને દબાવવાની અને ક્ષય કરવાની