________________
૧૯૨
જન દર્શનને કર્મવાદ અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે અપૂર્વ વિશુદ્ધિને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ કર્મસ્થિતિની લઘુતા કરવાને યથાપ્રવૃત્તિ કરણને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ સ્થિભેદ કરવાના પરિણામરૂપ અપૂર્વકરણને અંતમુહૂર્ત કાળ, અને અપૂર્વકરણના અંતર્મુહુર્ત કાળ બાદ એક અંતર્મુહૂર્ત કાળ “અનિવૃત્તિકરણ”ને હોય છે. આ અનિવૃત્તિકરણરૂપ પરિણામના અંતમુહૂર્ત કાળમાં સ્થિભેદ થયેલ હેવા છતાં પણ, મિથ્યાત્વને ઉદય તે વર્તતે જ હેય છે. પરંતુ તે સમયના આત્મપરિણામે દ્વારા તે અનિવૃત્તિ કરણના અંતમુહુર્ત બાદ ભેગાવવા યેગ્ય, ઉદયમાં આવવાનાં મિથ્યાત્વ મેહનીય કર્મનાં દલિકને એવાં બનાવી દે છે કે
અનિવૃત્તિ કરણને કાળ પૂર્ણ થયા બાદ, એક અંતમુહૂર્ત કાળ સુધી તે દલિકો ઉદયમાં વસ્તી શકતાં નથી. અને સાંડસામાં પકડાયેલ સર્ષની જેમ ઉપશાન્ત પડયાં રહે છે. મિથ્યાત્વ મેહનીયકર્મદલિકની ઉપશમતાના આ અંતમુહૂર્ત કાળમાં સમ્યગ્ગદર્શન ગુણની પ્રગટતાથી, જીવ,યથાર્થ શ્રદ્ધા કરી શકે છે. દેવ-ગુરૂ–ધર્મની વાસ્તવિક ઓળખાણ વાળો થાય છે. અને ૬ નિળસર મણિમા તમેવ સર્જના ઉલ્લસિત ભાવવાળ વતે છે. તેના આત્મામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્તા પ્રગટે છે. અને કર્તવ્ય તરીકે રત્નત્રયીની આરાધના જ ઈચ્છે છે. અહીંયાં મિથ્યાત્વમોહનીય કર્મ અને અનંતાનુબંધી ચાર કષાયેની ઉપશમતાના
પક
ક.