________________
૨૦૮
જૈન દર્શનને કર્મવાદ શરીરને ધારણ કરનાર અનેક પ્રકારને પ્રાણિસમુહ છે. સૂફમમાં સૂક્ષમ પ્રાણિને દુઃખ પસંદ નથી. એટલે નાના કે મોટા શરીરધારી તમામ છ પ્રત્યે સમ્યવી આત્માના હૃદયમાં દયાને ઝરે વહ્યા જ કરે છે. જગતની જે ચીજમાં જીવનું અસ્તિત્વ હોય તે સજીવ ચીજ, પછી ભલે તેમાં એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળે જીવ હેય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળો જીવ હોય, સ્પર્શ રસ અને ગંધને જાણવાની તાકાતવાળે જીવ હોય, સ્પર્શ–રસ–ગંધ અને રૂપને જાણવાના સામર્થ્ય વાળે જીવ હાય, સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દને સમજવાના સામÁવાળે હેય, એ પાંચે ઈદ્રિ સાથે વિચાર શક્તિને ધારણ કરનાર પ્રાણિ હોય, ચાહે તે મનુષ્ય હોય કે જાનવર હોય, પણ સર્વે પ્રત્યે અનુકંપા ધારણ કરવાવાળો હોય તે જ સમ્યફવી છે. પૃથ્વી-પાણ-અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રસ (બે ઇંદ્રિયથી પચેન્દ્રિય સુધીના જી) એ છએ કાયાની માન્યતાને ધારણ કરનારાઓ જ સમ્યક્ત્વી છે, અને તેઓ જ અનુકંપા પાળી શકે છે. ચાહે ગીરિ– ગુફામાં કે ભૂગર્ભમાં રહી સમાધિ લગાવનારે પણ ભૂતના ભેદો, ભૂતનું સ્વરૂપ વિગેરેના ખ્યાલરહિત હોય તે, સંપૂર્ણ અનુકપ કેવી રીતે પાળી શકે ?
પિતના ભેગ કે ઉપભેગમાં આવતી ચીજો પૈકી કઈ ચીજને ભેગેપગ, શક્યઅનુકંપાને રોધક છે? તેની પૂરી સમજણ પણ જેને નથી તેવા આત્માઓ, કદાચ
અ
સ
ર
--*,
* *
*
* .