________________
૧૯૪
જૈન દર્શનના કમ વાદ
ઉદય શરૂ થાય તે જીવ અરધું સમ્યગ્દર્શન અને અરધુ મિથ્યાત્વ, એમ મિશ્રભાવના અનુભવ કરે છે, તેને મિશ્રદન કહેવાય છે. આ મિશ્રદશન તે માત્ર આંતર્મુહૂત્ત સુધી ટકી રહી ત્યારબાદ શુદ્ધપુજના ઉદય થાય તે ક્ષયપશમ સમકીતની, અને અશુદ્ધપુજના ઉદય શરૂ થાય તે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
ઉપશમ સમકીતના કાળની પૂર્ણતાએ શુદ્ધ કે અદ્ભુ શુદ્ધ પુજના દલિકાના ઉદય શરૂ નહી થતાં અશુદ્ધપુજના લિકોના ઉદય શરૂ થવાના હોય તે પ્રથમ છ આવલિકા પ્રમાણ ટાઈમ સુધી ફક્ત અનંતાનુંધિ ચારે કષાયેામાંના કોઈ એક ક્રોધાદિના ઉદય શરૂ થાય છે. આ છ આવલિકા સુધી સમ્યગ્, મિશ્ર, કે મિથ્યાત્વ દશામાંથી એક દશા નહી વત્તતાં ક્ષીર ખાધેલ મનુષ્યને ક્ષીરના વમન ટાઈ મે વત્તતા ક્ષીરના સ્વાદની માફ્ક ઉપશમ સમકીતના વમનથી વતી --સમ્યગ્દનના સ્હેજ સ્વાદવાળી દશા જીવને વો છે. તે ટાઈમે તેને સાસ્વાદન દુશ્મન સમ્યક્ત્વ કહેવાય છે. આ સ્થિતિ તે ઉપશમસમ્યક્ત્વથી પડવા ટાઈમે જ પ્રાપ્ત થાય છે. છ આવલિકા સુધી આ પ્રમાણે સાસ્વાદન દશા ટકી રહી, પછી જીવ મિથ્યાત્વ જ પામે છે. ક્ષાયેાપશમિક સમકીતથી મિથ્યાત્વે જતા જીવને સાસ્વાદનપણું હાઈ શકતું જ નથી. અનાદિ મિથ્યાત્વી જીવને પહેલ વહેલુ ઉપશમ સમકીત પ્રાપ્ત કરી ત્યાંથી મિથ્યાત્વે જતાં, અગર ઉપશમ શ્રેણિથી પડતા જીવને ઉપસમકીતથી પતિત થઈ મિથ્યાવે જતાં, સાસ્વાદનપણું હોય છે.