________________
૧૯૩
પ્રકૃતિ બંધ યેગે જ સમ્યક્ત્વ પ્રાપ્તિ થયેલ હોઈ માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ ટકી રહેનાર આ સમ્યક્ત્વને “ઉપશમ– સમ્યગ્દર્શન” કહેવાય છે. મિથ્યાત્વમેહનીયરૂપ એક જ જાતના દર્શન મેહનીય કર્મના પ્રથમ કહ્યા મુજબ જે ત્રણ jજ થાય છે, તે આ ઉપશમ સમ્યગ્દર્શનની ભાવ વિશુદ્ધિ વડે જ થાય છે. અને ત્રણ પુંજ થતાંમાં તે ઉપશમ સમ્યદર્શનનું અંતર્મુહૂત પુરૂં થઈ ગયા બાદ, ત્રણ પુંજ રૂપે થયેલ દર્શનમેહનીયના શુદ્ધ પુંજને જે ઉદય શરૂ થાય. તે તેનાં (શુદ્ધ પુંજનાં) ઉદયવત્તિ દલિકને ક્ષય થતું. જાય અને તે શુદ્ધ પુંજને બાકીને ભાગ અને બાકીના બે પુજ (અશુદ્ધ અને અશુદ્ધ) ઉપસમિત હેય. ઉપશ-- મિત તે પુંજમાંથી તે ટાઈમે અશુદ્ધ પુજના પ્રદેશ તે અદ્ધ શુદ્ધ પંજમાં સંક્રમતા જાય, અને અદ્ધ શુદ્ધ પુંજના. પ્રદેશે શુદ્ધ પુંજમાં સંક્રમતા જાય.
એવી રીતે અશુદ્ધ પંજમાંથી અને અદ્ધ શુદ્ધ પુંજમાંથી પ્રદેશ સંક્રમમાં શુદ્ધપુંજમાં એકત્ર થતા જાય. અહીં ઉદય તે શુદ્ધપુજને હેવાથી તત્વ રૂચિમાં ખાસ અડચણ રૂપે થતા નથી. આ રીતે દર્શનમોહનીયના શુદ્ધપુંજ (સમ્યક્ત્વ મેહનીય) રૂપ દલિકેના ઉદય સમયે વર્તતું સમ્યક્ત્વ શોપશમ સમ્યગ્દર્શન તરીકે ઓળખાય છે..
આ સમ્યક્ત્વને એકધારે ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરપમ સુધી પણ હેઈ શકે છે. હવે કદાચ ઉપશમ સમકતને અંતમુહૂર્વકાળ પૂરે થયે તુરત જ મિશ્રjજના દલિકોને
૧૩