________________
નનન
નનનનન નનનનન ના
-
---
*
આ
કર મ
* *
*1
* માત,
-
ર
-
જૈન દર્શનને કર્મવાદ જીવ, આધ્યાત્મિક દ્રષ્ટિએ મનાતા હિતને અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થ તત્વની રૂચિવાલે ન બને, તે કર્મ દલિકોને મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ કહેવાય છે.
અનાદિકાળથી સંસાર પરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યક્ત્વ પ્રાપ્ત ન થયું હોય, તેવા જીવેને તે ફક્ત મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ જ હેય.
તે મિથ્યાત્વ મેહનીયના દલિડેમાંથી અમુકની મિશ્ર મેહનીયરૂપે અને અમુકની સમ્યકત્વ મેહનીયરૂપે સ્વભાવ પ્રાપ્તિ તે, એકાદ વખત સમ્યક્ત્વ પ્રાપ્ત જીવમાં જ હેઈ શકે છે. દર્શન મેહનીય કર્મલિકોના આ ત્રણ ભાગને ત્રણjજ કહેવાય છે. મિથ્યાત્વદર્શનમોહનીયનું પુંજ તદ્દન અશુદ્ધ, મિશ્રદર્શનમેહનીયનું પુંજ અદ્ધશુદ્ધ, અને સમ્યવદર્શનમેહનીયનું પુંજ શુદ્ધ છે. અનાદિ મિથ્યાત્વીને તે અશુદ્ધ પુંજને જ ઉદય વર્તે છે. અને સત્તાગત દલિકે પણ મિથ્યાત્વમેહનીયરૂપે જ હોય છે. - મિથ્યાત્વ મોહનીય કર્મના તીવ્ર રસને જેનશાસ્ત્રમાં કઠીન અને ભીષણ ગ્રંથી (ગાંઠ) તરીકે જણાવેલ છે. મિથ્યાત્વના આ તીવ્ર રસને ત્રોડી નાખી એકદમ મંદ પાડી નાખવાના કાર્યને “ગ્રન્થીભેદ” કહેવાય છે. ગ્રન્થિભેદ કરવામાં વર્તતા આત્મપરિણામને જૈન પરિભાષાએ “ગર્વન” કહેવાય છે. આ ગ્રન્થિભેદને કર્યા સિવાય સમ્યકત્વ, પ્રાપ્ત થઈ શકતું નથી. ગ્રન્થિભેદને એગ્ય અપૂર્વ આત્મસામર્થ્ય, તેજ આત્મા કરી શકે કે જે આત્માને
ક
'n,
ન