________________
કાન નનનન
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૧ પરિણમનમાં જીવને પ્રયત્ન તે છે જ. પરંતુ જે પુદ્ગલેને પરિણમનમાં પહેલ વહેલે જ જીવને પ્રયત્ન થાય છે, તે પરિણમનને પ્રયુગ પરિણમન કહેવાય છે. પ્રાગપરિણમનને એગ્ય આઠ ગ્રહણ ગ્ય પગલવર્ગણુઓનું અને અન્ય અગ્રહણ યોગ્ય પુદ્ગલ વર્ગણાઓનું વગણુરૂપે થયેલ પરિણમન, જીવના પ્રાગ વિના સ્વયં પરિણિત હોઈ તેને “વિશ્વસા પરિણામ” કહેવાય છે. જો કે દશ્યજગતનું મૌલિક તત્ત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રયોગને પ્રારંભ આઠ ગ્રહણ યોગ્ય પુદ્ગલ વણા ઉપર જ તે હેઈ, દશ્ય વસ્તુઓના મૌલિક તત્વ તરીકે આઠ ગ્રહણ યોગ્ય પુદગલવર્ગણ જ છે. આ રીતે જૈન દર્શનકારની દષ્ટિ, પદાર્થના અંત સુધી–મૂળ સુધી પહોંચવામાં તેમની સર્વજ્ઞતા જ કારણભૂત છે.
અહીં કેઈને શંકા થાય કે વિસસા અને પ્રગરૂપે પરિણામ પામેલ પુગલ અવસ્થા તે જૈનદર્શનમાં બતાવી, પરંતુ ભિન્ન ભિન્ન સમયે વૈજ્ઞાનિક દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપે થતા આવિષ્કારરૂપ પુદ્ગલપરિણામ, કે જે મનુષ્યોને જીવને પગી બની રહે છે, તેવા આવિષ્કારનું વર્ણન જૈન દર્શનકારે સર્વજ્ઞ હેવા છતાં જૈનદર્શનમાં કિમ જોવામાં આવતું નથી? પુદ્ગલના તમામ પર્યાના જાણકારે તે ત્રિકાલિક પર્યાનું વર્ણન બતાવવું જ જોઈએ.
આનું સમાધાન એ છે કે, સર્વજ્ઞ દેવે સર્વ દ્રવ્યના