________________
૧૬૨
જૈન દનના કમવાદ
સતા પ્રત્યે એને ભારે અણુગમે હાય છે. જેથી મેક્ષના જ સાધક અને માત્ર તેનેા જ ઉપદેશ દેનારા અને ભૌતિક સામગ્રી પ્રત્યે તુચ્છ નજરે જોનારા સ ંતાને તે સમાગમ કરે જ નહિં. જંતર મ'તર કે ચમત્કાર ખતાવી કંચન –કામિની-પુત્રાદિ ભાગ્ય સામગ્રી ખતાવનાર અધ્યાત્મ વિહુણા કૃત્રિમ સ ંતે મળી જાય તે તેવાઓને સસ હાંસે હાંસે કરે. આ રીતે અનને અથ રૂપે એટલે કે તજવા ચૈાગ્યને ગ્રહણ કરવા ચેાગ્ય માની, અને સ્વીકાર કરવા યેાગ્યને છેડવા ચાગ્ય માની, એસીતમ ખુવાર થાય છે. જ્યાં સુધી ગાઢ મિથ્યાત્ત્વના ઉદ્દય વિદ્યમાન હોય ત્યાં સુધી સાચા ખાધ થાય જ નહિ, ઉલ્ટા થાય. મેક્ષ અંગે અરૂચિ થાય, આત્મા તરફ દૃષ્ટિ ન થાય, પાપ માજી વલણ રહે, અને સ'સારનાં સુખા જ ગમે. માત્ર ચાલુભવપુરતીજ દૃષ્ટિ રાખી તેને જ ખીલવવા હરેક પ્રકારે કોશિષ કરે.
--
મિથ્યાત્વથી બીજો કોઈ ભારે અનથ નથી. આ મિથ્યાત્વ, તે સ`સાર રૂપી અટવીમાં હિત માને દેખાડનાર નહિ' હાવાથી અધત્વ સમાન, નરકાદિ નીચ ગતિરૂપ અનેક અન ઉપજાવવા વડે જાતે ભયંકર અને પરપરાએ ઉપઘાત કરનાર હેાવાથી અત્યંત અશુભના અનુખ ધ કરનાર છે.
મિથ્યાત્વ દશા અનેક પ્રકારની છે. જેથી મિથ્યાત્વની વ્યાખ્યા પણ સર્વવ્યાપક હાવી જોઈ એ. નહિંતર મિથ્યાત્વને અરાખર સમજી શકાય નહિ.