________________
૧૮૩.
-
-
-
ક
જ
જય* **
પ્રકૃતિ બંધ શકે એવું નીચ ગોત્ર કર્મ બંધાય. માટે કોઈને મિથ્યાત્વી કહે એ સારું ન કહેવાય.
આ વાત બરાબર છે. પણ સાથે સમજવું જોઈએ કે, અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણાવવામાં વપરાતાં વચને, નિંદા અને દ્વેષાદિનાં સ્થાન ગણાય. તેથી નીચ નેત્ર બંધાય, તે ભવાતરમાં પણ છેવું મુશ્કેલ પડે. પણ અહિં તે સમ્યકત્વના વર્ણનમાં સ્વરૂપનિરૂપણની બુદ્ધિ છે, ધિક્કારની બુદ્ધિ નથી. વસ્તુતત્ત્વના કથનમાં અન્ય પ્રત્યેના ધિક્કારની, અપમાનની કે પોતાના ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હોવી જોઈએ નહીં. માર્ગદર્શનની મનોવૃત્તિમાં વધે નથી. માર્ગદર્શનની મને વૃત્તિને જે નિંદાના સ્વરૂપમાં ગણાતી હેત તે જગતમાં સત્ય અને અસત્ય, શાહુકાર અને ચેર, ધમી અને પાપી, ડાહ્યો અને મૂખનું નિરૂપણ કેઈ કરી શકત જ નહીં. પણ એ રીતે વસ્તુનું નિરૂપણ કરનારને આપણે નિંદાખેર કહી શકતા નથી. માટે સમ્યક્ત્વનું નિરૂપણ કરનારને નિંદાખેર કહી શકાય જ નહીં.
વ્યક્તિને અપમાનજનક વચને ન કહેવાય, એ વિધાનમાં વાંધો નથી. સમૃષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. સામાન્ય નિરૂપણમાં પણ નિદાને અવકાશ નથી. જેનદર્શનમાં ગે શાલા, જમાલિ વિગેરેને વ્યક્તિગત કહેવામાં આવ્યું છે. જમાલી તે પણ કઈ જૈનેતર નહીં, પણ જૈનદર્શની. એટલું જ નહીં, પણ જૈન સાધુ, અને તેમાં મેં
કકા ક
ક
*
* *
* *