________________
પ્રકૃતિ બધ
૧૭૧
અમારા પર વિશ્વાસ રાખી દેવને દેવ માનવામાં પતગી આની માફ્ક અગ્નિમાં કૂદી ન પડે, પરંતુ સર્વ પ્રથમ સવ જ્ઞપણાની, સુવણુની માફક પરીક્ષા કરીને, ઈશ્વરના નિર્દેષ, નિષ્કલ`ક સ્વરૂપને વિચારી, પછી સર્વજ્ઞપણે માનવા તૈયાર અનેા. જો તમારામાં એટલી પરીક્ષક શક્તિ ન હોય તે, ત્યાગી, નિઃસ્વાથી, શુદ્ધોપદેશક, તત્ત્વદેશી મહિષ ગણુ જે કહે, તેને ધ્યાનમાં રાખી તેમના અનુસાર આચરણ કરો. તે જ પેાતાના હિતની સાધના કરી શકશે.
અહીં સ્હેજે પ્રશ્ન ઉપસ્થિત થાય જ કે જૈનદર્શનમાં એક તરફ શ્રદ્ધાની વાત છે, અને બીજી તરફ પ પરીક્ષાની વાત છે. આમ પરસ્પર અન્ને વિરોધી વાત શા માટે ?" પરીક્ષામાં તા પેાતાનુ મન માને તેા જ કબુલવાનું છે. અને શ્રદ્ધામાં તે, મન માને કે ન માને તે પણ માન્યે જ છૂટકો! પરીક્ષા અને શ્રદ્ધા બન્નેય તે સામસામી દિશામાં રહેનારા
MYLAT
છે. જેથી શ્રદ્ધા તથા પરીક્ષા એય વાત કરવી તે તે ખીચડ કર્યો ગણાય. જૈનદર્શન સિવાય અન્ય તા એકલી શ્રદ્ધાની અગર એકલી પરીક્ષાની વાત કરે છે, જ્યારે જૈનદર્શનમાં અને વાત શા માટે ?
આનુ` સમાધાન એ છે કે જૈનશનમાં યથા તત્ત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે, અને યથા તત્ત્વના સ્વીકાર અંગે શ્રદ્ધાનું કથન છે.
•*-*Chri
જૈનદર્શોનમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણે તત્ત્વાની પરીક્ષાની પ્રથમ સ`પૂર્ણ છૂટ છે. જૈનદર્શન કહે છે કે