________________
૧૭૦
જૈન દર્શનને કર્મવાદ ઉપદ્ર, તાડન, તર્જના, અપમાન તથા ઉપસર્ગોને એકાંત ક્ષમાભાવથી, રાગ-દ્વેષ રહિત, પ્રસન્ન અંતઃકરણથી, દઢતાપૂર્વક, સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં કર્મોને આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ કંચનવૃત્ નિષ્કલંક આત્મસ્વરૂપને, અનંત જ્ઞાનને, જેઓએ પ્રાપ્ત કર્યું, અને ફક્ત આત્મિક શુદ્ધ સચ્ચિદાનંદની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધાર કરવાને માટે શુદ્ધ ઉપદેશ કર્યો, તેજ પુરૂષે પરમાર્થથી ઈશ્વર, દેવાધિદેવ, પરમાત્મા અને વીતરાગ નામ ધારણ કરવાને ગ્ય કહી શકાય છે. એવા જ દેવ, પતિત પાવન, જગદુદ્વારક, ઉત્તમોત્તમ, પરમાત્મા, અશરણુ શરણ, હિતકર્તા, સંસાર ભયરક્ષક, કૃતકૃત્ય કહેવરાવવાના અધિકારી છે. અને એવા જ દેવ, નિઃસ્વાથી બની જગતને યથાર્થ તત્વ બતાવી શકે છે.
શિષ્ટ પુરૂએ તે પૂરી કરી કર્યા બાદ જ દેવગુરૂ અને ધર્મનો સ્વીકાર કરવાનું કહ્યું છે. દેવાદિ મેટા છે, માટે તેમની પરીક્ષા નાનાઓથી ન થઈ શકે, એ નિયમ સર્વજ્ઞ દર્શનમાં હોઈ શકે જ નહિં. સર્વજ્ઞ દર્શનમાં તે પરીક્ષાને વિશેષ આગ્રહ છે. અને કસોટી પણ પૂરી રખાઈ છે. આવી પરીક્ષા અને કસોટી કર્યા બાદ જ દેવ, ગુરૂ અને ધર્મને સ્વીકાર કરવાવાળું દર્શન જ સર્વ દર્શન કહેવાય છે. સર્વજ્ઞ શાસન તે ઘેષણ કરે છે કે તમે ઈવરની લીલા યા ચમત્કાર દેખી ગાડરીયા પ્રવાહની માફક અનુસરણ કરીને અથવા કેઈની પ્રેરણા માત્રથી અથવા
.
.
.
*
*
= *
*
*
# -
1
*
*
*
* *
*
"
- -
*
*
*
* * i
n
.
..
+ :
-
-
* - - ૨ -