________________
જૈન દર્શનના કર્મવાદ
આ જ્ઞાનાવરણીય કર્માંનુ આચ્છાદન ગમે તેટલુ આત્મપ્રદેશે! પર હાવા છતાં જીવની જ્ઞાનમાત્રા ખીલ્કુલ તે ક્યારેય પણ ઢંકાઈ જતી નથી. ઘેાડીઘણી જ્ઞાનમાત્રા તે સદાના માટે જીવમાં ખુલ્લી જ રહે છે. એટલે કેવલજ્ઞાનાવરણીય ક વડે કેવલજ્ઞાનનું આચ્છાદન થવા છતાં પણ જ્ઞાનને ખુલ્લા રહેલા પ્રકાશ, અવધિ અને મનપવ જ્ઞાનાવરણીય કર્મો વડે આવરાય છે.
૧૪૮
ત્યારબાદ પણ ખુલ્લા રહેલા પ્રકાશનુ મતિ અને શ્રુત જ્ઞાનાવરણીય કમ તે આવરણુ બને છે. તેમ છતાં પણ ખુલ્લા રહેલા મતિ અને શ્રુત જ્ઞાનના ક્ષયે પશમરૂપ યથાશક્તિ પ્રકાશ વડે સવ જીવાને પાતપાતાના વ્યવહાર
ચાલે છે.
દેશનાવરણીય—
આ કર્મીના સ્વભાવ, જીવના દન ગુણુને આચ્છાદન કરનારા છે. જ્ઞાનનુ' આવરણ તે જ્ઞાનાવરણીય અને દશ નનું આવરણ તે દશનાવરણીય.
અહીં આવરણ કર્માંનું અસ્તિત્ત્વ તે જ્ઞાન અને દશનના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હાય તાજ આવરણ કરનારી ચીજ હોઈ શકે.
આવરણુ પામનારી ચીજ જ ન હોય તે આવરણુ કરનારી ચીજ આવરણ પણ શાનુ` કરે ? માટે જ્ઞાનાવરણીય તે જ્ઞાનનું આવરણ કરનાર હોવાથી જ્ઞાનની સંખ્યા પ્રમાણ જ