________________
પ્રકૃતિ બધ
૧૫૫
પ્રતિકુળ વિષયાની પ્રાપ્તિથી દુ:ખનું સંવેદન થાય છે, તેને
અશાતાવેદનીય કમ કહેવાય છે.
મનેાજ્ઞ (મનને પ્રિય) શબ્દા, મનેાનરસે. મનેજ્ઞ ગન્ધા, મનેાજ્ઞ રૂપે, મનેજ્ઞ સ્પૉં, માનસિકશાંતિ, એ રીતે મનને સુખકારક સામગ્રી, અને સના કાન અને મનને હર્ષી ઉત્પન્ન કરનાર સ્વવચનનું સુખ, તથા સુખી શરીર, એ સર્વની પ્રાપ્તિ પ્રાણિઓને શાતા વેદનીય કના ઉદ્દયથી જ થાય છે.
મનેાન શબ્દાદિ સિવાય પણ પ્રાણિકદાચિત્ સુખ વેઠે છે. જેમ કે તીર્થંકરાદિના જન્માદિક સમયે જગતના તમામ પ્રાણિઓને સુખ અનુભવાય છે, તે પણ શાતા વેદનીયના જ ઉદય છે. ઉપરક્ત વર્ણાદિથી વિપરીત વર્ણાદિ સામગ્રીઓની પ્રાપ્તિ પ્રાણિઓને અશાતા વેદનીય કર્મીના ઉદયથી જ થાય છે.
વેદનીય કર્માંના વિપાક મધથી ખરડાએલી તલવારની ધારને ચાટવા સરખા છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધના મીષ્ટ સ્વાદ લાગે, અને પછી તલવારની ધારથી જીભ છેદાય, તેમ શબ્દાદિ અનુકૂળ વિષયાના ભાગ કાળે જીવ, સુખના અનુભવ કરે અને પછી તે વિષયના અભાવથી કે વિયેાગથી દુ.ખને અનુભવે. એ રીતે વેદનીય કર્મીની સ્થિતિ છે.
આ શાતા અને અશાતા વેદનીયકમ ન્યૂનાધિક