________________
૧૩૧
પુદ્ગલગ્રહણ અને પરિણમન
એટલે જ મન-વચન કાયારૂપ સહકારી કારણ દ્વારા ઉત્પન્ન થતા સલેશ્ય વીર્યની, યેગસંજ્ઞા છે. આ ચગસંજ્ઞક વીર્યવડેજ ગ્રહણયોગ્ય પગલવર્ગણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન–અવલંબન અને વિસર્જન, યથા રોગ્ય કરે છે.
લેશ્યાવાળા જીનું વીર્ય તે સલેશ્યવીર્ય છે. અને લેશ્યા વિનાના જીવેનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. લેહ્યા સહિત વીર્યવાળા જે સગિ કહેવાય છે. અને વેશ્યા રહિત વીર્યવાળા જ અગી કહેવાય છે. તેનું કારણ એ છે કે, વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન, મન-વચન અને કાયા દ્વારા થતું હોઈ તે જીવે સંગિ કહેવાય છે. અને લેણ્યા વિનાના જવના લબ્ધિવીર્યમાં મન-વચન અને કાયારૂપ સાધનો ઉપયોગ હેતે નથી. * અલેશ્ય વિર્ય તે અગી કેવલી ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. અલેશ્ય વીર્ય દ્વારા પુદ્ગલેનું ગ્રહણ -પરિણમન વિગેરે નહીં હોવાથી, અગી ગુણસ્થાનકવાળા છે કે સિદ્ધના છે, બિસ્કુલ પુદગર્લને ગ્રહણ કરતા નથી. - અલેશ્ય વીર્ય તે વયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી જ હોય છે. અને સલેશ્યવીર્ય તે વીતરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે, અને દેશ ક્ષયવાળું પણ હોય છે. તે અનુક્રમે ક્ષાયિક અને ફાયોપથમિક વીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિકવીર્ય, તે સયોગી કેવલીને હોય
-
*
*
* * *કેમ ન • વાતા
".
"
ક
કt ,
,
,
,
ન