________________
૧૪૨
જૈન દર્શનના કર્મવાદ
ઉપરથી સમજી માણસ સ્હેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કામ ણવાના, કમ રૂપે થતા પરિણમનમાં પણ, અમુક અમુક સખ્યા પ્રમાણ પ્રદેશસમુડુવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ, તે પ્રત્યેક ભાગલાવાળા ક્રમ પ્રદેશસમુહમાં, સ્વભાવ-સ્થિતિ અને રસ (પાવર) નું નિર્માણુ, વિવિધ રીતે પરિણમે, એમાં કંઈ આશ્ચય જેવું નથી.
આ રીતે એકજ અધ્યવસાયવડે ગ્રહણ કરાતા કામણવગણાના દલિકામાંથી કેટલાંક દલિકો જ્ઞાનાવરણુ કમ પણે પરિણમે છે, કેટલાંક દનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠે કરૂપે પરિણમે છે. આ પ્રમાણે એકાધ્યવસાયગૃહિત દલિકના, વધુમાં વધુ આઠ ભાગલા પડી, જુદા જુદી આઠ સ્વભાવ ઉત્પન્ન થાય છે.
સાત કમ માંધનાર જીવને સાત ભાગ, છ કર્મ આંધનાર જીવને છ ભાગ, અને એક કમ બાંધનાર જીવને એક જ ભાગ થાય છે. કની મૂલ પ્રકૃતિ આઠ હાવાથી ગૃહિત દલિકાના વધુમાં વધુ ભાગલા પડે તે આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિકામાંથી તેની ઉત્તર પ્રકૃતિ રૂપે જુદા જુદા ભાગ પડે છે.
આ ઉપરથી સમજી શકાય છે કે કમ એ પુદ્દગલદ્રવ્યની એક પ્રકારની અવસ્થા છે. કાણુવગા સ્વરૂપે