________________
૧૪૦
જૈન દર્શનના કવાદ
ખળ આછું હાવાના સમયે કાણુવ ણાનું ગ્રહણ એછી સખ્યા પ્રમાણ હોય છે. અને ચેાગમળની વિશેષ પ્રવૃત્તિના સમયે, કામ વગ ણાનું ગ્રહણ વિશેષ પ્રમાણમાં હોય છે.
સંસારી જીવે ગ્રહિત, પ્રતિસમય ક રૂપે પરિણમન પામતી કામણવ`ણાના પ્રદેશસમૂહનું આત્મા સાથે મિશ્રણ થવા ટાઈમે, તેના જુદા જુદા ભાગ પડી જાય છે. અને તે પ્રત્યેક ભાગમાં સ્વભાવના નિર્ણય, આત્મપ્રદેશ સાથે મિશ્રિતપણે ટકી રહેવાના વખતના નિયમ, અને સ્વભાવ ખતાવવાના જુસ્સાને પણ માપપૂર્વક ચાક્કસ ધેારણસર નિયમ, તે કાળુવગણાના ગ્રહણ સમયે જ નિયત થઈ જાય છે. વળી પ્રતિસમય ગ્રહિત કા'ણુવામાંથી કર્મીરૂપે થતા પરિણમનમાં સ` પ્રદેશ (અણુ) સમૂહના સ્વભાવ −સ્થિતિ અને રસનું નિર્માણુ કઈ એક સરખું' થતુ નથી. પરંતુ ભાગલારૂપે વ્હેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ સમૂહમાં તે નિર્માણુ જુદી જુદી રીતનું થાય છે.
દરેક ભાગમાં પ્રદેશસમૂહની વ્હેંચણી પણ સરખી સંખ્યાપ્રમાણ નહીં થતાં અમુક નિયત ધેારણે જ ન્યૂના ષિક રીતે થાય છે.
આ રીતે એક જ સમયે ગૃહિત કાણુવ ણામાંથી પરિણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ, પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની, અલગ અલગ રીતે સ્વભાવ-સ્થિતિ અને રસ (પાવર–જુસ્સા) તથા પ્રદેશ સખ્યાના