________________
૧૩૨
જૈન દર્શનને કર્મવાદ છે, અને કાપશમિક વીર્ય તેછદ્યસ્થ (અસર્વજ્ઞ) ને હોય છે. આ સલેશ્ય ક્ષાયિકવીર્ય તે અકષાયિ જ હોય છે. અને સલેશ્ય લાયોપથમિક વીર્ય તે સકષાયિ અને અકષાયિ. એમ બન્ને પ્રકારનું હોય છે. તેમાં સલેશ્ય અકષાયિ ક્ષાપશમિક વીર્ય તે ઉપશાંત મોહ તથા ક્ષણમહ ગણસ્થાનકવાળાઓને હોય છે. અને સકષાયિ લાપશમિક વીર્ય તે સૂમ સંપરાય ગુણસ્થાનક સુધીના તમામ જીવોને હેય છે.
વળી કેવલિકવીર્ય અને છાઘસ્થિકવીર્ય એ બે પ્રકારનું વીર્ય ગણ, કૈવલિક વીર્યના સલેશ્ય અને અલેશ્ય એમ બે ભેદ પાડી શકાય છે. તે બન્ને ભેદ અકષાય જ હોય છે.
છાઘસ્થિકવીર્ય તે સલેશ્ય જ હોય છે, પરંતુ તેના સકષાય અને અકષાયિ રૂપ બે ભેદ હોય છે.
લેશ્યાયુક્ત છસ્થ જીના વીશ વિભાગ, વિયતરાય કર્મના સંબંધથી તમામ તે ખુલ્લા હોતા જ નથી. અર્થાત્ ન્યુનાધિક અંશથી ખુલ્લા હોય છે. અને બીજા વીઆંતરાય કર્મથી ઢંકાએલા હોય છે. કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિકવીર્ય ખુલ્લું હોય છે. તેની અલ્પતા અને અધિકતાનું વર્ણન, જૈનશાસ્ત્રમાં, અતિ સુંદર રીતે બતાવ્યું છે.
સલેશ્ય ક્ષાપથમિક અને સલેશ્ય ક્ષાયિક એમ બને પ્રકારના વીર્યમાં દરેના અભિસંધિજ અને અનભિસંધિજ