________________
કકર :
-
•. * *
*
*
* * *
*
* * *
*
*
*
પ્રકરણ ૫ મું પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
આ જગતમાં રહેલ અનંત પુદ્ગલપદાર્થોના પુદગલ પિંડમાં રહેલ પરમાણુઓની જુદી જુદી સંખ્યાના કારણે, ઔદારિક, વૈક્રિય, આહારકાદિ વર્ગણાઓ બનેલી હોય છે. તેમાં અમુક સંખ્યા સુધીના પરમાણુપડની કાર્મણ વર્ગણ બને છે. જીવની સાથે ક્ષીરનીરવત્ સંબં ધિત થયેલ તે કાર્મણ વર્ગણને જ, શ્રી સર્વદેવોએ કર્મ' તરીકે ઓળખાવેલ છે.
કાર્મણવર્ગણાની સંજ્ઞાથી ઓળખાતા તે પુદ્ગલપિંડનું અસ્તિત્વ, સદાના માટે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવાથી, ગમે તે કાળે અને ગમે તે સ્થાનથી, જ્ઞાનાદિ ગુણવાળે આત્મા, સલેશ્ય વીર્યરૂપ ગ વડે, તે કાર્પણ વર્ગણના પુદ્ગલપિંડેને ગ્રહણ કરી, ગ્રહણ સમયે જ કર્મ સ્વરૂપે બનાવી દે છે. અહીં સલેશ્ય વીર્ય એટલે શું ? તે વિચારીએ.
વીર્ય અંગે વિચાર કરવાથી વીર્યને અર્થ વેણ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઇત્યાદિ થાય છે. આ વર્ષે એ પ્રકારનું છે. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય.
પ્રજાને