________________
':
,
.
.
*
*
* *
૧૨૪
જૈન દર્શનને કર્મવાદ છે. એ રીતે કોશિષ કરનારાઓ જ સર્વજ્ઞ બન્યા છે, અને બનશે. તથા શાશ્વત સુખના જોક્તા બની શકશે.
ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પુત્ર ગલ આવિષ્કાર થવામાં, પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પરમાણુની અનંત શક્તિઓનું વર્ણન, પુદ્ગલની ર૮ સૂમિ વર્ગણાઓ, ગ્રાહ્ય-અગ્રાહ્ય વગણીએ, અચિત મહાકંધો, વિવિધ પરિણામે, આ બધાનું શાસ્ત્રીયવર્ણન, પદ્ધતિસર, વિસ્તારપૂર્વક, સૂક્ષ્મ વિચારથી, જૈનશાસ્ત્રમાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે, જગતના અન્ય કેઈ ગ્રંથમાં નથી. કઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. પરંતુ તે વાંચવામાં-વિચારવામાં સમજવામાં, નથી કોઈ ટાઈમ લેતું કે નથી કોઈ ટાઈમ લેવાની આવશ્યકતા સમજતું. ભારતની અમૂલ્ય સમૃદ્ધિરૂપ આ જૈનશાસ્ત્રરૂપી ધન, આધુનિક કાળે બકરીની કેટે બંધેલા મણિ રત્ન જેવું થઈ ગયું છે. વધુ અફસોસની વાત તો એ છે કે જૈન સમાજને પણ બહોળે વર્ગ, આ વસ્તુથી બિલકુલ અજ્ઞાત છે. ધનિકને ધન પ્રવાહ, ઉપદેશકેને ઉપદેશપ્રવાહ, બુદ્ધિમાનેને બુદ્ધિ પ્રવાહ, આજે કઈ અન્ય માર્ગે જ વહી રહ્યો છે. એટલે જૈનશાસ્ત્રને આ વિષય દિનપ્રતિદીન ભૂલાતે જ જાય છે.
પ્રસંગોપાત અહીં આટલે વિષયાંતર કરવું પડે છે. મુળ વાત તે આપણે અહીં કર્મ અંગે વિચારવાની છે. એટલે કર્મ એ શું ચીજ છે, શામાંથી તૈયાર થાય છે,
આ
જૈનશાચર
=
થઇ ગયું છેઆ વર્ગ, આ