________________
૧૩.
-અપ
કે ન
તત્વજ્ઞાન દ્વારા પદાર્થ મૌલિક તત્વની સમજ ઉપસ્થિત થવા નહીં દેવામાં તે આવિષ્કારકે સજાગ હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત ન થઈ જવાય તેની સાવધાની હતી. કષાયની ગ્લાનિ હતી. દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતે.
તે સમયે આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતું. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ, ભારતના સંતે દ્વારા આવા પ્રયોગો થતા. મરણાંત કષ્ટ આવે તે પણ સ્વદેહના રક્ષણ માટે પર ધ્વંસ કરવામાં તેને ઉપગ ન થતું. કારણ કે એ સંતપુરના જીવનમાં સ્વાર્થ ગૌણ, અને પરાર્થ મુખ્ય હતે.
સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષયલાલસાઓનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતાં તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓ હાસ પામી, આ કારણથી જૈનાચાર્ય કેવળ જૈનદર્શન પ્રણિત મૌલિક તત્વને જ નીરૂપીને મૌન રહ્યા છે.
વિકાલિક દ્રવ્ય-ગુણ અને પર્યાયને અનુભવવા માટે વિરાટ જ્ઞાનની જરૂર છે. એ માટે આત્માને અનુપમ શુદ્ધિકરણ પ્રાગ જ જરૂરી છે. એ એકપ્રગ જ સિદ્ધ થયેથી, વિશ્વનું કઈ પણ તત્વ અજ્ઞાત રહેતું જ નથી. એ પ્રગની સિદ્ધતા માટે કર્મ સ્વરૂપને સંપૂર્ણપણે સમજી, જૈનદર્શનપ્રણિત આચાર દ્વારા, આત્માની સાથે સંબંધિત કર્મરૂપ પુદ્ગલવર્ગણને હટાવવાની કેશિષ કરવી જરૂરી
ક, કર મકર : '