________________
૧૨૦
જૈન દર્શનને કર્મવાદ
જે
વગણાઓને પુદગલ સ્ક ધ સ્થળે સ્થળે ભરચક હોવા છતાં પણ, કામણ વગણના સ્કોમાંથી કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલ સ્કંધોના સંગ વિનાને આત્મા, આઠ ગ્રહણ
ગ્ય પુદગલ વર્ગણાના સ્કંધોમાંથી, શરીરાદિરૂપે પરિણમન તે નથી. એટલે દશ્ય જગતના પદાર્થોના પરિણમનમાં, અગરતે જીવના ભિન્ન ભિન્ન પ્રકારના આત્મિક, શારીરિક, વાચિક અને માનસિક વિકાસના રોધમાં, મુખ્ય તત્વરૂપે કામણ વર્ગણાના સ્કસમુહમાંથી પરિણમનપામેલ કર્મદ્રવ્ય જ ભાગ ભજવી રહ્યું છે. જગતમાં જે જે દ્રવ્યના જે જે ગુણ અને પર્યા છે, તે તમામ દ્ર –ગુણે અને પર્યા-ચેથી જીવને અનભિજ્ઞ રાખનાર, પિતાની સાથે કર્મરૂપે સંમિશ્રિત બની રહેલ પુદ્ગલદ્રવ્ય જ છે. તે અનભિજ્ઞતા જ જીવને દુઃખદાયી છે. એટલે દુઃખના મૂળ, તે કર્મરૂપ પુદ્ગલ દ્રવ્યને જાણનાર, અને સમજનાર જ તેના સંગથી મુક્ત બની શકે છે. તે કર્મરૂપે પરિણત થતા કાર્મણ વર્ગણાના મુદ્દગલ સ્કધો, આત્માની સાથે કેવી રીતે વળગે છે, ચેટે છે, તે આગળ વિચારીશું. અહીં તે એટલું જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શરીર,
શ્વાસ, વચન અને વિચારરૂપ પુદગલપરિણમન, જીવના પ્રયત્નથી જ થતું હોવાથી “પ્રગપરિણમન” કહેવાય છે. અને તે પ્રગપરિણમિત પુદગલ સ્કધોમાંથી જુદાજુદા સમયે જુદાજુદા વૈજ્ઞાનિક ભિન્ન ભિન્ન આવિષ્કાર દ્વારા ભૌતિક સામગ્રીમાં ઉપયોગી જે પુદ્ગલરચના કરે છે, તે મિશ્ર પરિણમન કહેવાય છે. જો કે પ્રગ અને મિશ્ર બને
-
-
* * * * * *