________________
પુદ્દગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
૯૧
હતા.
-
કહે છે કે, ન્યૂટને ગુરુત્વાકષ ણુના આવિષ્કાર કર્યાં. તે આવિષ્કારના અથ એવા નથી કે પુથ્વીમાં આકષ ણુ ગુણુ ન હતા અને ન્યૂટને તેને ઉત્પન્ન કર્યાં. આકણુ ગુણ તા જ્યારથી પુથ્વી છે, ત્યારથી મૌજુદ તુતે. પરંતુ ન્યૂટનથી પહેલાંના કાળમાં વૈજ્ઞાનિક તે જાણતા ન એટલે એવા પ્રાકૃતિક નિયમની જાણકારીનું નામજ વિષ્કાર કહેવાયું. વૃક્ષના મૂળમાં પાણી સી'ચવાથી આખા વૃક્ષમાં પાણી પહોંચી જાય છે, એવા પ્રાકૃતિક નિયમ હતા અને છે. પરંતુ સર જગદીશચંદ્રમાઝે તેના કારણની જાણકારી પ્રાપ્ત કરી, તે પણ વિજ્ઞાનના એક આવિષ્કાર થયેા. એ પ્રમાણે દરેક આવિષ્કારે પર વિચાર કરીએ તેા, આવિષ્કારિત સવ ખાખતા અગે વિજ્ઞાનની ભૂતકાલિન અનભિજ્ઞતાજ સાબીત થાય છે. પરમાણુ અંગે પણ તે રીતે જ સમજવું.
-
વર્તમાન વિજ્ઞાનની માન્યતા છે કે, પરમાણુવાદના આવિષ્કારક ઇસ્વી પૂર્વે ૪૬૦-૩૭૦ માં થઈ ગયેલ ડૅમેક્રેટસ છે. પરંતુ ભારત વર્ષોંમાં પરમાણુના ઇતિહાસ તેનાથી પણુ અન્તે વર્ષે પૂર્વ ને મળે છે. પરમાણુના વિષયમાં સુવ્યવસ્થિત વિવેચન જૈન દર્શનમાં સદાને માટે મળે છે. પરમાણુવાદની માનેલી હકીકત અંગે જૈન શાસનમાં થઈ ગયેલ ચેાવીસે તીથ કરાના કથનમાં અન્યન્ય લેશમાત્ર પણ ફેરફાર થવા પામ્યા નથી. એટલુ' જ નહિ પણ જૈનદનની માન્યતાનુસાર પૂર્વે થઈ ગયેલ અન ́ત ચેાવીસી