________________
૯૮
જૈન દર્શનને કર્મવાદ ૫. મને વણ, ભાષાવર્ગણા, કાયવર્ગણના જે સૂમ પુદગલસ્ક છે કે જે અતીન્દ્રિય છે, તેને “સૂફમ” કહેવાય છે.
૬. ઢિપ્રદેશી વગેરે સ્કધને “અતિસૂક્ષ્મ” કહેવાય છે.
કંધની સ્થૂલતા અને સુમતા, વિજ્ઞાન ક્ષેત્રમાં ફક્ત -ત્રણ રીતે જ સમજાઈ છે.
(૧) ઠેસ (૨) તરલ અને (૩) બાપ. જૈન દર્શને કહેલ ઉપરોક્ત છ પ્રકારમાંથી આ ત્રણ ભેદ અનુક્રમે પહેલા બીજા અને ચોથા પ્રકારરૂપે કહી શકાય. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુદ્ગલસ્કને તે વિજ્ઞાનને ખ્યાલ પણ નથી, તે પછી વર્ગણાઓમાં બતાવેલ સ્કંધ સમૂહની સૂક્ષમતાને ખ્યાલ કયાંથી હેય જ? માટે વિજ્ઞાનિકેએ કલ્પેલ સૂફમમાં સૂમ સ્કંધ પણ જૈન દર્શને દર્શાવેલ સૂકમસ્કંધ કરતાં અનંતગુણે સ્થૂલ છે. તેવા સ્થૂલ સ્કની પણ સૂક્ષ્મતા કેવી છે, તે બતાવવા વૈજ્ઞાનિક પ્રેફેસર
અન્ડેડે” અનુમાન કર્યું છે કે, એક ઔસ પાણીમાં એટલા સ્કંધ છે કે, સંસારનાં સમસ્ત સ્ત્રી, પુરૂષ અને બાળકે તેની ગણત્રી કરવા લાગી જાય અને દરેક સેકન્ડમાં પાંચ પાંચની ગણત્રીએ દિવસ અને રાત ગણતાં જ રહે, તે એક ઔસ પાણીના તમામ સ્કની ગણત્રી પૂર્ણ કરતાં ચાલીસ લાખ વર્ષ લાગે.
આ ઉપરથી સમજી શકાય છે કે વિજ્ઞાનને માન્ય સ્કંધે પૈકી સૂમરકોની સૂક્ષ્મતા સામાન્ય માણસને